________________
// વાર્થ : પ્રારતે /
क्रमाच्च लब्धचैतन्या, सूनुनाथ कथंचन । मातीच्यत स्म नेत्रांबु, बिंदुपूर्णसुचक्षुषा ।।१॥
હવે અનુક્રમે કેટલેક પ્રયાસે પ્રાપ્ત થએલ છે ચૈતન્ય જેણીને, એવી (તે) માતા, અશ્રુબિંદુથી ભરેલાં છે ઉત્તમ નેત્રો જેનાં એવા પુત્રે કરીને કહેવાતી હવી. (અર્થાત્ પુત્ર તેણીને કહેતા હવા.) वैराग्याचितचेतो मे, न कथंचिदपीहते । માતર સારસંસાર, ઘોર ઊંધસંયુતમ્ ર ા
હે માતા ! વૈરાગ્યમાં ચોંટેલું એવું મારું ચિત્ત, ભયંકર દુઃખના સમૂહથી ભરેલા એવા આ અસાર સંસારને કોઈપણ રીતે ઈચ્છતું નથી. प्रवजितुं ततो मात, हर्षतोऽनुग्रहाण माम् । યથા સિદ્ધિ થા, સ્વાાિ સુપવિત્રતા છે રૂપા
માટે હે માતા ! તું મને દીક્ષા લેવા માટે હર્ષથી રજા આપ, કે જેથી તારી આશિષથી પવિત્ર થએલી એવી મારી કાર્યસિદ્ધિ થાય. चिंतयित्वाथ मातापि, सुतं निश्चितमानसम् । अन्वमन्यत दुःखेन, तं च प्रवजितुं ततः ।।४॥ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org