________________
३६४
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। નદીમાંથી પ્રાપ્ત થએલા પાણીના (પક્ષે–વિષના) સમૂહમાં વિગાહન કરનારા, અભંગ ભોગોના (પક્ષે–ફણાઓના) પ્રકારોના સમૂહોવાળા, મણિઓથી શોભિતાં મસ્તકોવાળા એવા નાગોથી હોય નહીં જેમ, તેમ પૌરોથી ભરેલી તે નગરીને ખરેખર પાતાલ નગરી જાણીને ખાઈના મિષથી શેષનાગ પાળે છે. तपनातपतप्तांगाः, खचिताः खातिरोधसि । विस्तीर्णविटपप्रांता, विटपस्थपतत्रिणः ॥ २५।। विटपिनोऽपि पीनांसा, महसामसहिष्णवः । मेघमार्गमणीतानां, तापितामितदेहिनाम् ॥ २६ ॥ प्रतिबिंबच्छलेनैव, निश्चितं खातिकांभसि । शोभंते सततं स्नातुं , यत्रावतरिता इव ।। २७ ॥ ॥ त्रिमिर्विशेषकम्।।
જે નગરમાં સૂર્યના તાપથી તપેલાં છે અંગો જેમનાં, ખાઈના કાંઠા પર ચોટેલાં, વિસ્તીર્ણ છે ડાળાંઓના છેડાઓ જેનાં, ડાળાંઓ પર બેઠેલાં છે પક્ષીઓ જેમાં, અને પુષ્ટ છે શાખાઓ જેની એવાં વૃક્ષો પણ તાપ આપેલ છે ઘણા પ્રાણીઓને જેઓએ એવા સૂર્ય તરફથી આવેલા તેજોને નહીં સહન કરતા થકા પ્રતિબિંબોના મિષથી જાણે ખરેખર ખાઈના પાણીમાં હમેશાં સ્નાન કરવાને ઊતર્યા હોય નહીં જેમ, તેમ શોભે છે. तत्राऽभवद्धनैर्युक्तो, भुवि श्रेष्ठिशिरोमणिः । નળીવનવાસીર, શ્રદ્ધથર્મપરાયUT: ૨૮
તે વડોદરા શહેરમાં ધનોથી યુક્ત તથા પૃથ્વીમાં શ્રેષ્ઠિઓમાં શિરોમણિ અને શ્રાવકધર્મમાં તત્પર એવા જગજીવનદાસ નામે શેઠ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org