SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्दशमः सर्गः । ३४७ તથા હાથમાં ધારણ કરેલા એવા ભાલાં રૂપી સુંડદંડોથી મંડિત થએલા એવા હાથીઓ જેમ વિંધ્યાચળની ભૂમિમાં તેમ તેઓ બન્ને તે જ વખતે સમરાંગણના ભૂમિતલ પર એકબીજાને નાશ કરવામાં ઉદ્યમવંત થયા. सम्यक्त्वबाणनिकरैर्हतदेह भागो । मिथ्यात्वनामवरवीरपतिः पपात ॥ अंगं च तस्य निशितेषुकृतव्रणाढ्यं । वल्मीकवद्रुधिरदंभसजंतु रेजे । । ८६ ॥ સમ્યક્ત્વના બાણોના સમૂહોથી હણાએલ છે શરીરનો ભાગ જેનો એવો મિથ્યાત્વ નામનો ઉત્તમ સુભટેશ પડયો; તથા તીક્ષ્ણ બાણોએ કરેલા ક્ષતોથી યુક્ત થએલું એવું તેનું અંગ રુધિરના મિશથી જંતુઓ સહિત થએલા રાફડાની પેઠે શોભવા લાગ્યું. जीवोऽपि तस्य निजधाम विशीर्णमेवं । दृष्ट्टा ययौ परनिकेतनलब्धयेऽथ ॥ कोवा सचेतनजनः प्रविलोक्य सद्म । भग्नं निजं परनिकायमहो न यायात् ।। ८७ ॥ હવે તેનો જીવ પણ એવી રીતે પોતાના સ્થાનકને નાશ પામેલું જોઇને બીજા સ્થાનકની પ્રાપ્તિ માટે ચાલ્યો ગયો; અથવા અહો! કયો સચેતન માણસ પોતાનું ઘર ભાંગેલું જોઇને બીજા ઘર પ્રતે ન જાય. एवं स्वकीयबलनाशमथो विलोक्य । क्रोधोद्धतः समरभूमितलं प्रयातः ॥ मोहः स्वयं वरतुणीरसुशोभिपृष्टो । हस्तात्तकार्मुकगणैर्विकरालदेहः ॥ ८८ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy