________________
વાર્તા: સf: .
રૂ૪૧ મસ્તકોની શ્રેણિઓથી રોધાએલા છે માર્ગ જેમાં એવો બન્ને સેનાઓના સુભટોનો સંગ્રામ થયો. सेनाचरांगगलदस्रसमूहधार ।
प्रोद्भूतशैवलधरालिजसुप्रवाहे ॥ . वीरव्रजस्य ततशीर्षकदंबकानि ।
राजीवराजय इवाबभुरातताश्च ।। ८० ॥
સૈનિકોના અંગથી ઝરતા, રુધિરના સમૂહની ધારાથી ઉત્પન્ન થએલી નદીઓની શ્રેણિના થએલા ઉત્તમ પ્રવાહમાં સુભટોના સમૂહના વિસ્તાર પામેલા મસ્તકોના સમૂહો જાણે વિસ્તાર પામેલી કમળોની શ્રેણિઓ હોય નહીં જેમ તેમ શોભતા હતા. क्षिप्तैश्चमूचरवरैर्गगने गतैश्च ।
बाणवजैः किल नभः प्रबभूव भिन्नम् ॥ नोचेत्सदा विततधीष्ण्यगणापदेशा ।
द्भांतिस्म तत्र किमु हि क्षतपंक्तयो नु ।। ८१ ॥
ઉત્તમ સુભટોએ ફેકેલા તથા આકાશમાં પહોંચેલા એવા બાણોના સમૂહોથી ખરેખર આકાશ ભેરાઈ ગયું; જો એમ ન હોત તો તે આકાશમાં વિસ્તાર પામતા એવા તારાઓના સમૂહના મિષથી ખરેખર છિદ્રોની પંક્તિઓ કેમ શોભે છે !! एवं प्रभूतबलसैन्यगणे हि युद्धं ।
कुर्वत्यजस्त्रमिह मोहनृपप्रमुक्तः ॥ . मिथ्यात्वनामपतनापतिराततान । .
सिंहारवं कृतगतप्रमदारिनागम् ।। ८२ ॥ એવી રીતે અહીં અત્યંત બળવાળો સૈન્યોનો સમહ એકદમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org