SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વંશમ: સ્પર્શ: 1 स्वीयप्रभाभरविभूषितमेघमार्गं । तम्यां तमीपतिमवेक्ष्य मुनीश्वरस्य ॥ चक्षुश्चकोरसुशकुंतयुगं प्रमोदं । मोहस्य नेत्रकमलं मिलनं च यातम् ।। ५७ ॥ પોતાની કાંતિના સમૂહથી શોભાવેલ છે આકાશને જેણે એવા ચંદ્રને રાત્રિને વિષે જોઇને મુનિરાજનાં નેત્રોરૂપી ઉત્તમ ચકોર પક્ષીઓનું જોડલું હર્ષ પામ્યું તથા મોહરાજાનું નેત્રરૂપી કમળ બીડાઇ ગયું. दृष्ट्वारुणोदयपदेन निजां महेलां । कौसुंभवस्त्रकलितां मदनाकुलोव ॥ प्रातर्दिशं निजकरैः परिरभ्य पूर्वां । संभोगरंगमकरोदथ चंडभानुः || ५८ ॥ હવે પ્રભાતે પોતાની સ્ત્રી એવી પૂર્વ દિશાને અરુણોદયના મિષથી કસૂંબી વસ્ત્ર કરીને યુક્ત થએલી જોઇને જાણે કામાતુર થયો હોય નહીં જેમ, તેમ સૂર્ય પોતાનાં કિરણોથી (હસ્તોથી) (તેણીને) આલિંગન કરીને સંભોગરંગ કરવા લાગ્યો. आजग्मुरत्र समरांगणभूमिभागे । शस्त्रैर्निजैरथ युताः सुभटालिवाराः ॥ ३३७ वारांनिधाविव जवेन तरंगयुक्ता । નાિિમ: પરિવૃત્તા: સરિતાં પ્રવાહા:।। ૨ । મોજાંઓથી પક્ષે-અશ્વફાલોથી) યુક્ત થએલા, સર્પાદિકથી (પક્ષે-હાથી આદિકોથી) વિટાએલા એવા નદીઓના પ્રવાહો વેગેથી સમુદ્રમાં જેમ, તેમ પોતાનાં શસ્ત્રોથી યુક્ત થએલા સુભટોની શ્રેણિઓના સમહો હવે અહીં સમરાંગણની ભમિપ્રતે આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy