SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ३१० श्रुत्वेति प्रणतिं कृत्वा, धृत्वा खेदं च मानसे । ગત: સ્વસ્વામિન: પાર્શ્વ, દ્યૂતોડ્યું મોહભૂપતેઃ ।।૪૦।। એવી રીતે સાંભળીને મોહરાજાનો આ દૂત (મુનિરાજને) નમસ્કાર કરીને, તથા મનમાં ખેદ ધરીને પોતાના સ્વામિ પાસે ગયો. श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। प्रणम्य न्यगदत्सर्व, मुदंतं मुदिताननम् । मोहभूपमथो दूतो, वाचा न्यक्कृतवाक्पतिः ।। ४१॥ હવે વાણીથી દૂર કરેલ છે બૃહસ્પતિ જેણે એવા (તે) દૂતે હર્ષિત મુખવાળા મોહરાજાને નમસ્કાર કરીને સર્વ વૃત્તાંત કહ્યો. दूतवाचं निशम्याथ, भूत इवाकुलोऽभवत् । મોહભૂપો મહાજોપ—દ્રનાટોપોટાનન: ૫૪૨ ॥ હવે દૂતની વાણી સાંભળીને મહા ક્રોધના સમૂહના આટોપથી ભયંકર મુખવાળો એવો મોહરાજા ભૂતની પેઠે આકુલ થયો. प्रारेभे च मुखादेष, जल्पार्क इव जल्पनम् । સોમધ્યે સમાપત્ય, વિષધારાનિમ તા||૪રૂ || વળી તે વખતે આ મોહરાજા સભા માંહે આવીને વિષધારા સરખો બકબકીઆની પેઠે બકબકાટ કરવા લાગ્યો. अद्यापीह न केनापि, लुप्तं रे मम शासनम् । વિદ્યુતં વધુનાનેન, વિનયાનુંસાધુના ૫૪૪ ।। અરે! આજદિન સુધી આ દુનિયામાં મારી આજ્ઞા કોઈએ પણ લોપી નથી, પણ આ વખતે આ વિજ્યાનંદ સાધુએ લોપી છે!! १. स्याज्जल्पाकस्तु वाचालो वाचाटो बहुंगर्ह्यवाक् ।। इत्यमरः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy