________________
३०८
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। हेतुना यदि तेनैव, कुपितो मोहभूपतिः । कर्ता किमहितं नोऽयं, सिंहानामिव फेरवः ।। ३१॥
તે જ હેતુથી કદાચ જો મોહરાજા (અમારા પર) કોપાયમાન થયો હોય, તો તે સિંહોનું જેમ શિયાળ તેમ અમારું શું અહિત કરનાર છે? शरणं तस्य नीचस्य, लब्ध्वा किं कुर्महे वयम् । अश्मानं वाहनीकृत्य, तरीतुं कोऽब्धिमिच्छति ॥ ३२।।
નીચ એવા તે મોહરાજાનું શરણ લેઇને અમો શું કરીએ? (કેમકે) પત્થરને વાહનરૂપ કરીને સમુદ્રને તરવાને કોણ ઈચ્છે છે? त्यक्तारोऽत्र वयं नैवो-पदेशस्यास्य जल्पतः। घूकघूत्कारतोऽर्कः किं, त्यजति जंतुबोधनम् ॥३३ ।।
(વળી) અમો અહીં તે મોહરાજાના બકવાદથી ઉપદેશને તજનારા નથી જ; (કેમકે) ઘુવડના ધુત્કારથી સૂર્ય શું પ્રાણીઓને જાગૃત કરવાનું કાર્ય કરે છે? तत्कर्मत्याजनेऽस्माकं, वराकोऽयमलं किमु। किमभ्रं त्याजयत्यब्ज-कुमुदाकरबोधनम् ॥३४॥
અમારા તે ઉપદેશના કાર્યને સજાવવામાં આ રાંકડો મોહરાજા શું સમર્થ છે? (કેમકે) વાદળું શું ચંદ્રના કુમુદાકરના પ્રબોધનને તજાવે છે? तस्यानीकं च नोऽनीक-संनिधौ निधनं गतम् । ज्ञेयं त्वया हि सूर्याग्रे, यथा तारापथे ग्रहाः ॥ ३५ ।।
१. अनीकोऽस्त्री रणे सैन्ये ॥ इति मेदिनी।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org