________________
३००
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। एवं येन मुनीश्वरेण विजयानंदाभिधेनावनौ । चंद्रेणेव निजोपदेशकिरणवातैश्च शीतैः सदा ॥ नीतो बोधमरं सुभव्यकुमुदवातो व्रतोल्लासिना । सोऽयं जैनमतावलंबिजनताहर्षप्रदो वोऽवतु ॥ ११३॥
એવી રીતે શ્રી વિજયાનંદ (શ્રી આત્મારામજી) નામના વ્રતમાં ઉલ્લાસવાળા એવા મુનિરાજે ચંદ્રની પેઠે હમેશાં શીતલ એવા પોતાના ઉપદેશરૂપી કિરણોને કરીને ઉત્તમ ભવ્યોરૂપી કુમુદનો સમૂહ તુરત બોધને (વિકસ્વરપણાને) પ્રાપ્ત કર્યો છે, તે આ જૈનમતના અવલંબનવાળા માણસોના સમૂહને હર્ષ આપનારા મુનિરાજ તમારું રક્ષણ કરો. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गष्ठांकः कविशिशुकहीरेण कथितः ॥११४।।
"ठांकः" भेट मारमो. (41नो सघणो अर्थ मागण પ્રમાણે જ જાણવો.
इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वरश्रीमदात्मारामजिच्चरिते विविधमतादिवर्णनो नाम द्वादशमः सर्गः समासः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org