________________
२१८
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। महिलानां तदा मह्यां, चलंतीनामलं पथि । श्यामलांबर संछन्न, देहानामाननानि हि ।। ४६ ॥ शुभ्राणि शुभ्ररश्मीना, सजलैर्मेघडंबरैः । परीतानीव बिंबानी, हागतानीव रेजिरे ।। ४७ ॥ ।। युग्मम् ॥ . વળી તે વખતે માર્ગમાં પૃથ્વી પર ચાલતી તથા શ્યામ વસ્ત્રોથી ઢંકાએલાં છે શરીરો જેમનાં એવી સ્ત્રીઓનાં શ્વેત મુખો, પાણીથી ભરેલાં વાદળાંઓના આડંબરોથી ઘેરાએલાં ચંદ્રોનાં બિંબો જાણે અહીં આવેલાં હોય નહીં જેમ, તેમ શોભતાં હતાં. हरिद्वस्त्रसमावृत्त, देहानां वदनानि च ।। कासांचिल्ललनानां हि, श्वेतानीह विलेभिरे ॥४८॥ वसंतागमनोत्फुल्ल, वृक्षगानां च कानने । शुभ्रपक्षप्रभारम्य, मरालानां शुभां श्रियम् ॥ ४९ ॥ ॥ युग्मम् ।।
વળી અહીં લીલાં વસ્ત્રોથી આચ્છાદિત થયેલ છે શરીરો જેમનાં એવી કેટલીક સ્ત્રીઓનાં શ્વેત મુખો, વનમાં વસંતના આવવાથી પ્રફુલ્લિત થએલાં વૃક્ષો પર રહેલા, શ્વેત પાંખોની કાંતિથી મનોહર લાગતા એવા હંસોની ઉત્તમ શોભાને ખરેખર મેળવતાં હતાં. आतपत्रैस्तदा लब्धा, निर्लभ्या जनहस्तगैः । वृक्षैरिव पुरेणापि, निर्वारण्यमा शुभा ॥ ५० ॥
વળી તે સમયે માણસોના હાથમાં રહેલાં વૃક્ષો સરખાં
१. श्यामलः पिप्पले श्यामे ।। इति हैमः ।। २. अंबरं न द्वयोर्कोम्नि ।। सुगंध्यंतरवस्रयोः ।। इत्युक्तत्वात् ॥ ३. छत्रं त्वातपत्रम् ॥ इत्यमरः । आतपात्रायत इति आतपत्रम् । 'आतोऽनुप' (३। २। ३) इति कः ।। इति स्वोपज्ञटीकायाम्।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org