SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ दशमः सर्गः । २१५ काचिदुत्सेकतस्तत्र, कंठस्थापितमेखला । प्रेक्षकाणां जनानां च, द्रुतं हास्यास्पदं गता ॥ ३२ ॥ વળી ત્યાં ઉત્સુકથી કંઠમાં સ્થાપન કરેલ છે કંદોરો જેણીએ એવી કોઈક સ્ત્રી તુરત જોનાર માણસોના હાસ્યના સ્થાનકને પ્રાપ્ત થઈ श्लथनीवीं तदा काचि, त्प्रमदा प्रमदान्विता ।। खर्वती स्वकरेणात्र, लजया छादितानना ॥ ३३ ।। पार्श्वस्थाभिर्विदग्धाभि, यौवनगर्वराजिभिः । सखीभिर्नर्मणा मुग्धा, द्रुतं छन्नमहस्यत ॥ ३४॥ ॥ युग्मम्।। વળી તે વખતે ત્યાં ઢીલા થએલા કટીવસ્ત્રબંધનને પોતાના હાથથી અટકાવતી, તથા લજ્જાથી ઢાંકેલ છે મુખ જેણીએ એવી કોઇક હર્ષિત થએલી મુગ્ધ સ્ત્રી, પડખે રહેલી, તથા યૌવનના ગર્વની શ્રેણિવાળી એવી સખીઓથી તુરત ગુપ્ત રીતે મશ્કરીપૂર્વક હાંસી કરાવા લાગી. हिरण्यगर्भभूषाढ्याः, सुमनोभिर्विमंडिताः । जना अपि तदाभुश्च, देवाकारविडंबिनः ॥ ३५ ॥ વળી તે સમયે સુવર્ણના આભૂષણોવાળા (પક્ષે–બ્રહ્મારૂપી આભૂષણવાળા) તથા પુષ્પોથી (પક્ષે–દેવોથી) શોભીતા થએલા એવા માણસો પણ દેવોની મૂર્તિઓ સરખા શોભતા હતા. भृत्या अपि तदा केचि, दिव्यभूषणभूषिताः । चलंतः पथि हर्षेण, स्वामिनोऽप्यधिकं बभुः ॥ ३६ ॥ १. मेखलादिनितंबे स्यय-द्रशनाखड्गबंधयोः ।। इति हैमः ॥ मेखलात्वष्टयष्टिका ॥ २. नीवी स्त्री कटीवस्त्रबंधने । मूलद्रव्ये परिपणे ।। इति हैमः ।। ३. क्रीडा खेला च नर्म च ।। इत्यमरः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy