________________
२०२
/ તા: સf: VIRચ્ચત
वर्षाकाले व्यतीतेऽथ, मुनीशो निर्ययौ ततः । દૃશયારપુર પ્રાપ્ત:, સમતાંત્રિતમાનસ: | ૨ |
હવે વર્ષાકાળ જાતે છતે સમતાથી શોભીતા મનવાળા તે શ્રી આત્મારામજી મુનિરાજ ત્યાંથી નીકળીને હુશીયારપુરમાં આવ્યા. चतुर्मासं स्थितस्तत्र, भव्यानुपदिशन्नयम् । ततो निर्गत्य तुर्णं सोऽ, बालार्धा नगरं ययौ ।। २ ॥
ત્યાં આ મુનિરાજ ભવ્યોને ઉપદેશ દેતા થકા ચતુર્માસ રહ્યા, તથા ત્યાંથી તુરત નીકળી તે અંબાલા નામના નગરાતે ગયા. तत्र स्थित्वा चतुर्मासं, प्रबंधस्तेन गुंफितः । જૈનતત્ત્વીતિશ, ભૂમિવ્યોપારવ .રૂ .
ત્યાં ચર્તુમાસ રહીને તેમણે ઘણા ભવ્યોને ઉપકાર કરનારો જૈનતજ્વાદર્શ નામનો ગ્રંથ રચ્યો. तेन ग्रंथं द्वितीयं चा, ज्ञानतिमिरभास्करम् । रचयितुं समारेभे, तत्रैव स्थिरचेतसा ॥ ४ ॥
વળી ત્યાં જ સ્થિર ચિત્તવાળા એવા તે મુનિરાજે બીજો અજ્ઞાનતિમિરભાસ્કર નામનો ગ્રંથ રચવાને પ્રારંભ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org