________________
નવમ: સf: /
२०७
પછી ચંદનથી ચર્ચિત છે અંગ જેનું એવો, તથા કંઠમાં રહેલા નાના પ્રકારનાં પુષ્પોના સમૂહની માલાઓથી ભમરાઓના સમૂહોને સન્મુખ ખેંચતો થકો તે વરદત્ત તુરત ખરેખર યક્ષના મંદિરમાં ગયો. मध्याह्नकाले मदनप्रणुन्ना ।।
पित्रोनिकेतागमनच्छलेन ॥ सापि प्रयाता रमणस्य गेहा । त्तत्रैव यक्षस्य निकेतनेऽथ।। ६० ॥
હવે મધ્યાહ્નકાલે કામદેવથી પ્રેરાએલી તે કમલા પણ પિયર આવવાના મિષથી સાસરે તે જ યક્ષના મંદિરમાં ગઈ ज्ञातः कथंचिद्रमणेन तस्या ।
वृत्तांत एषोऽथ तयोस्तदैव ॥ गत्वा च खड्गेन जघान तत्र ।
मुक्त्वा दयां तौ चपलं स कोपात् ।। ६१ ॥
હવે આ વૃત્તાંત તે જ વખતે કોઈ પણ રીતે તે કમલાના સ્વામીએ જાણ્યો; તથા ત્યાં જઈને તેણે દયા છોડીને તે બન્નેને ક્રોધથી તલવારથી તુરત મારી નાંખ્યા. पंचत्वमेवं समवाप्य सोऽथ ।
શ્રયં તિ: વર્ષવિમરતાં . रेरे परस्त्रीगमनेच्छुलोका ।
गच्छंति नूनं नरकावनिं हि।। ६२ ॥
હવે એવી રીતે તે વરદત્ત મૃત્યુ પામીને કર્મોથી ભારયુક્ત અંગવાળો થયો થકો નરકમાં ગયો. માટે અરેરે!! પરસ્ત્રીગમનની ઈચ્છાવાળા લોકો ખરેખર નરકમાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org