SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। સ્ત્રીના હોઠના અગ્રભાગ પર રહેલા આ રસને વિચક્ષણ માણસો, પૃથ્વીમાં (તેણીના) મુખરૂપી ભયંકર રાફડામાં રહેલી ચપલ જીભરૂપી સર્પથી ઉત્પન્ન થએલા ખરેખર ઝેરના બિંદુ સરખો જાણે છે. संध्याय युद्धं विधिना कदापि । भावीह दृष्ट्योर्हृदसूययैव ॥ १९८ स्थाने सुमध्या रचिता स्वबुद्ध्या । नासा लावण्यमयेयमस्याः ॥ ३४ ॥ બ્રહ્માએ અહીં પોતાની બુદ્ધિથી આ સ્ત્રીની (બન્ને) આંખો વચ્ચે કોઇક દિવસે પણ હૃદયની ઇર્ષાથી જ યુદ્ધ થનારું જાણીને, આ (તેણીની) લાવણ્યમય નાશિકાને તુરત ઉત્તમ મધ્યસ્થરૂપ ઠીક રચી દીધેલી લાગે છે! मेधाविनो नित्यमिमां विदित्वा । नासां स्वचित्ते यमदंडतुल्याम् ॥ शुभ्रांशुमुख्या ध्रुवमंगनाया । दूरं विमुंचति चिरं दरेण ।। ३५ ॥ બુદ્ધિવાન લોકો ચંદ્ર સરખા મુખવાળી એવી સ્ત્રીની આ નાશિકાને ઘણા કાળથી હમેશાં પોતાના મનમાં ખરેખર યમના हंडतुल्य भागीने (तेने) लयथी हूर तथे छे. पाशद्वयं कर्णपदेन तस्याः । कंदर्पसारंगवधोपजीवः ॥ बंधाय कामं नररोहितांनां । . कृत्वा चकारेह न कस्य चित्रम् ॥ ३६ ॥ १. कंदर्पः कामः स एव सारंगवधोपजीवो मृगयुरिति यावदिति स्वोपज्ञटीकायाम् ॥ २. रोहितो मीनमृगयो - र्भेदे रोहितकद्रुमे ॥ इति विश्वः ॥ Jain Education International For Private. & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy