________________
१५६
क्रामन्नथ क्रमाद्भैम्या, समं प्राप्य नलो वनम् । तस्या अभाग्यवाराद्व, चिंतयामास चेतसि ॥ ९३ ॥
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
હવે અનુક્રમે ચાલતાં થકાં, નળરાજા દમયંતી સહિત વનમાં આવીને, તેણીના અભાગ્યના સમૂહથી હોય નહીં જેમ, તેમ મનમાં વિચારવા લાગ્યો કે,
अनया सह गंताहं, कथं रे मेदिनीतटम् ।
पृथुले पथि पांथस्य, प्रत्यूहो हि स्त्रियो महान् ।। ९४ ॥
અરે!! આ દમયંતીની સાથે હું શી રીતે પૃથ્વીના તટ પ્રતે પહોંચીશ? કેમકે વિસ્તારવંત એવા માર્ગમાં સ્ત્રીઓ પંથિને विघ्न३५ छे.
तद्यास्याम्यहमत्रैव, तां मुक्त्वा सुखशायिनीम् । प्रातर्गमिष्यति स्वैरं सा च स्वीयपितुर्गृहम् ॥ ९५ ॥
માટે હું તો તેણીને અત્રે જ સુખે સૂતેલી છોડીને ચાલ્યો જઇશ, અને પ્રભાતે તે પોતાની મેળે પોતાના પિતાને ઘેર જશે.
तमिस्त्रायामथो बाढं, निद्रातिस्म विदर्भजा । गंमश्रमविषण्णानं, निद्रा हि सुलभा मता ॥ ९६ ॥
હવે રાત્રિએ દમયંતી અત્યંત નિદ્રાવશ થઇ; કેમકે ચાલવાના થાકથી ખેદયુક્ત થએલાઓને નિદ્રા સુલભ જણાયેલી છે.
"
नलोऽथ तां तथावस्थां मुक्त्वागच्छद्वनांतरे । भैम्यपि जागृता प्रात, रदृष्ट्वा रमणं निजम् ॥ ९७ ॥
चिंतयामास मे देवं, वाममद्यापि विद्यते । अन्यथा गहनेऽप्येष, मां किं गहने त्यजेत् ।। ९८ ।। ॥ युग्मम् ।।
१. यात्रा व्रज्याभिनिर्याणं, प्रस्थानं गमनं गमः ॥ इत्यमरः ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org