SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। મહારાજના શ્રી સંપદ્વિજયજી નામના શિષ્ય, કે જે (પોતાના) ગુરુપ્રતે ઉત્તમ ભક્તિ-વાળા છે, તેમને (પણ) હું નમસ્કાર કરું છું. कविगर्वगिरींद्राणां, पवयः कवयो भुवि । हेमचंद्रादयस्तेऽपि, जयंति जयशालिनः ॥११॥ કવિઓના ગર્વરૂપી પર્વતોને (ભેદવામાં) વજ સમાન તથા જયે કરીને મનોહર એવા શ્રી હેમચંદ્રાચાર્ય, હરિચંદ્રમહાકવિ, અમરચંદ્રાચાર્ય, નયચંદ્રાચાર્ય તથા દેવપ્રભસૂરિ આદિક (મહાન) જૈન કવિઓ પૃથ્વીમાં જયવંતા વર્તે છે. जयंतु जगति संतः, स्पृशंत: करुणालुताम् । बद्धापि सुगुणैर्येषां, सदा कीर्तिर्विहारिणी ॥ १२॥ . (આ) જગતમાં કરુણાને ધારણ કરનારા સંત પુરુષો જય પામો કે જે (સંત પુરુષોની) કીર્તિ ઉત્તમ ગુણોથી ( પક્ષેદોરીઓથી) બંધાએલી છે, છતાં હમેશાં (જગતમાં) ચાલી રહી છે! (એ આશ્ચર્ય છે!) सजनाः संति ते मह्यां, निःकारणोपकारणिः। अपेक्षतेऽत्र सद्वृक्षा, ह्यपकारं कदापि किम् ॥ १३॥ - તે (પ્રસિદ્ધ એવા) સજ્જન પુરુષો કંઈ પણ કારણ વિના ઉપકારીઓ છે, કારણ કે, ઉત્તમ વૃક્ષો (ફલાદિક આપવામાં) કંઈ પણ ઉપકારની કોઈ દહાડો પણ શું અપેક્ષા રાખે છે? (અર્થાત્ નથી જ રાખતા.) ૨. ચિશયાતિસાર્વત્રિોટીન્નોwાત્મગ્રંથ | ૨. ધર્મશHખ્યુંदयादिमहाकाव्यग्रंथकर्ता ॥ 3. बालभारतपद्मानंदमहाकाव्यादि-ग्रंथकर्ता । ४. हम्मीरविजयादिग्रंथकर्ता ॥ ५. पाडंवचरित्रादिमहाकाव्यकर्ता ॥ ६ अत्र वृक्षाणां 'सद्' इति विशेषणं किंपाकाद्यपकारकारकाणां वृक्षाणां निरासार्थमिति स्वोपज्ञटीकायाम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy