SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે નિષધ રાજાને વૈરી રાજાઓરૂપી કાષ્ટને બાળવામાં કલ્પાંતવાળાના અગ્નિ સરખો (એક) નળ નામે પુત્ર હતો, તથા ખંડિત કરેલ છે શત્રુઓનો આડંબર જેણે એવો બીજો કૂબર નામે पुत्र हतो. अथैकदागतस्तत्र, दूतः कुंडिनभूपतेः । प्रणभ्य च महीपालं, मिलितांजलिरब्रवीत् ॥ ९ ॥ હવે એક દહાડો તે કોશલાનગરીમાં કુંડિન રાજાનો દૂત આવ્યો; તથા તે દૂત રાજાને નમીને, હાથ જોડી કહેવા લાગ્યો કે, अस्माकं भीमभूपस्य, देव देवसमद्युतेः । कन्या तनुतनूरस्ति, दमयंतीति विश्रुता ॥ १० ॥ હે દેવ ! દેવ સરખી કાંતિવાળા એવા અમારા ભીમ રાજાની સૂક્ષ્મ અંગવાળી દમયંતી નામની પ્રસિદ્ધ પુત્રી છે. अनुरूपवरस्यार्थे, तस्याः कुंडिनभूभुजा । भुजाक्रांतारिणाकारि स्वयंवरमहोत्सवः ॥ ११ ॥ ભુજાથી દબાવેલ છે શત્રુઓ જેણે એવા તે કુંડિનરાજાએ તેણીના તુલ્ય વરને માટે સ્વયંવર મહોત્સવ કરેલો છે. तेनाहं देवपादाना, मंतिके मेदिनीभृता । प्रहितोऽस्मि समाह्वातुं युष्मान् परिच्छदैः सह ॥। १२ ।। १. तनुः काये त्वचि स्त्री स्यात् । त्रिष्वल्पे विरले कृशे ॥ इति (नांतेषु) विश्वमेदिन्यौ ॥ " तनू" शब्द दीर्घ " ऊकारांतोऽपि " वर्तते । 'प्राणिजातेः " इत्यूङ् । यद्गदितं भारविमुकुटाभ्याम् । "वरतनु संप्रवदंति कुक्कुटाः" इति ॥ क्षेमेंद्रेणतु औचित्यविचारचर्चायां यथा कुमारदासस्य 44 , अयि विजहीहि दृढोपगूढनं त्यज नवसंगमभीरु वल्लभम् । अरुणकरोद्गम एष वर्तते, वरतनु संप्रवदंति कुक्कुटाः ।। १ ॥ Jain Education International ।। इति स्वोपज्ञटीकायाम् ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy