SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ યજ્ઞ: સર્વ: । विलोक्य निजदेहांस्ते, धराधूलिविधूसरान् । पशूनामिव निश्चेलान्, भृशमत्र त्रपां गताः ॥ ७० ॥ તેઓ અહીં પોતાના શરીરોની પેઠે પૃથ્વી પરની લિથી ધૂસર થએલાં, તથા વસ્ત્રો વિનાનાં જોઈને અત્યંત લજ્જાને પામ્યા. मिलित्वा तेऽथ सर्वेऽपि, कुमारनिकटं गताः । चंदनैस्तालवृंतैश्च चक्रुस्तत्परिसेवनाम् ॥ ७१ ॥ હવે તેઓ સર્વે પણ એકઠા થઈને કુમારની સમીપે ગયા, તથા ચંદન અને પંખાઓથી તેની આશ્વાસના કરવા લાગ્યા. तथापि प्राप चैतन्यं, नो कथंचित्स कर्मणा । निधानं धनसंयुक्तं, यथा रंककुटुंबिकः ॥ ७२ ।। १३१ તો પણ રંક કુટુંબી જેમ ધનયુક્ત નિધાનને, તેમ તે કુમાર કર્મે કરીને કોઈ પણ પ્રકારે ચૈતન્ય પામ્યો નહીં. एवं तिष्ठति ते याव, च्चितया चकिताश्चिरं । शुश्रुवुस्तावदेवं च, वाचमाकस्मिकीमरम् ॥ ७३ ॥ એવી રીતે તેઓ જેટલામાં ચિંતાથી ચક્તિ થયા થકા ઘણા કાળ સુધી ઊભા છે, તેટલામાં તુરત તેઓએ એવી રીતની અકસ્માત વાણી સાંભળી. पलायध्वं पलायध्वं त्वरितं त्वरितं जनाः । मत्तमातंग आयाति, भंक्त्वालानमपि द्रुतम् ॥ ७४ ॥ હે લોકો ! તમો તુરત તુરત નાશી જાઓ, નાશી જાઓ. મદોન્મત્ત હાથી બંધનસ્તંભને ભાંગીને તુરત આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy