SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ २ समुदं नौमि सन्मुद्रं, समुद्रविजयांगजम्। चित्रं कृष्णद्युता येनो, ज्वलं चक्रे निजं कुलम् ॥ ३ ॥ ઉત્તમ મુદ્રાવાળા સમુદ્રવિજય રાજાના પુત્ર શ્રી નેમિનાથજીને હું હર્ષ સહિત નમસ્કાર કરું છું, (તેમના સંબંધમાં) આશ્ચર્યની વાત તો એ છે કે, તે પોતે શ્યામ કાંતિવાળા છે, છતાં તેમણે પોતાના કુળને ઉજ્વળ કર્યું છે.! श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। प्रणमामि जिनं पार्श्व, पार्श्वस्थपवनाशनम् । ' नाशनं भवभारस्य, भरस्यौघसुधासखम् ॥ ४ ॥ પાસે (લંછન રૂપ) રહેલ છે શેષનાગ જેને એવા તથા ભવરૂપી ભારને નાશ કરનારા, અને (આ) પૃથ્વીમાં રુધિરના સમૂહથી અમૃત સરખા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું (આ શ્લોકમાં જે શબ્દથી પદ પૂરું થાય છે, તે જ શબ્દથી પછીના પદનો પ્રારંભ થાય છે. જેને સાહિત્યકારો વંશવલયયમક' કહે છે.) (( स्तुवे वीरं मृगारातिं, वशीकृत्य निजौजसा । सत्यापितमिवाह्वानं, स्वकीयं येन तं जिनम् ॥ ५ ॥ જેણે પોતાના બળથી ( લંછન રૂપ થએલા) સિંહને પણ વશ કરીને પોતાનું ‘“ મહાવીર'' એવું નામ જેણે સત્ય કર્યું હોય નહિ, એવા શ્રી વીરપ્રભુની હુ સ્તુતિ કરું છું. अन्येषां जिननाथाना, मनाथानां सनाथताम् । २ भजतां चरणांभोजान्, नमामि सुमनोऽर्चितान् ॥ ६ ॥ અનાથ લોકો પ્રતે સ્વામીપણાને ધારણ કરનારા એવા બીજા * ૬. ‘“મા”” મુવ્ય ંતૌ વીસૌ । ત્તિ નાનાર્થરતમાતા ॥ ૨. પુષ્લેષુ શ્રેષ્ઠાનपीति स्वोपज्ञटीकायाम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy