SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ // જી: સર્વ: પ્રામ્યતે गतायामथ वर्षायां, मुनीशोऽपि पुरस्ततः । વિનજ્ઞાનાચંદ્રેશેષ, વોચિતું નનવ્રજ્ઞાન્ । શ્॥ હવે વર્ષાકાળ જાતે છતે (તે) મુનિરાજ પણ માણસોના સમૂહોને બોધ આપવા માટે તે નગરમાંથી (નીકળીને) અન્ય દેશોમાં વિહાર કરવા લાગ્યા. प्रचचाल निजैः पादै, र्मह्यां स मुनिभिर्युतः । यथा नभसि नक्षत्र, नक्षत्रेशो निजेच्छया ॥ २ ॥ આકાશમાં સૂર્ય જેમ નક્ષત્રો સહિત પોતાની ઇચ્છાનુસાર ચાલે છે, તેમ આ મુનિરાજ પણ મુનિઓ સહિત પોતાના પગોએ કરીને (પક્ષે–કિરણોએ કરીને) ચાલવા લાગ્યા. पुराण्येष बहून्येवं, तथा ग्रामाननेकशः । पूतीकृत्य पदन्यासै, जमनगरमाययौ ॥ ३ ॥ १११ એવી રીતે તે મુનિરાજ પદન્યાસોથી ઘણાં નગરોને અનેક ગામોને પવિત્ર કરીને જામનગરમાં આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy