SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હે! નાભિરાજાના પુત્ર ! તથા હે! ન માપી શકાય એવા ગુણોરૂપી માણિક્યતે રોહણાચલ સમાન ! તમો જય પામો. તથા હે ! અપાર કૃપાના આધારભૂત, તથા હે ! અપાર સંસારમાંથી તારનારા ! તમે જય પામો. श्रीमन्नाभिभव स्वामिन्, सहजेन निजौजसा। भवपंकनिमग्नं मां, धौरेय त्वं समुद्धर ॥ ३८॥ હે શ્રીમાનું નાભિરાજાથી ઉત્પન્ન થએલા સ્વામિ! તથા ધરેય! તમો આપના સહજ બળથી સંસારરૂપી કાદવમાં ખૂંચેલા એવા મને ઉધરી કહાડો. ज्योतीरूपो जिनाधीश, चेतोवासे त्वमेव मे । स्थितोऽपि दाहको नैव, प्रत्युतानंददायकः ॥३९ ।। હે જિનાધીશ! જ્યોતિરૂપ (પક્ષે-અગ્નિરૂપ) એવા તમો જ મારા ચિત્તરૂપી આવાસમાં રહ્યા છો, છતાં દહન કરનારા નથી જ! પણ ઉલટા આનંદ આપનારા છો! तव कांतिसुधाधारा, मापीयापि जिनाधिप ।। आकंठमद्य मे देव, नेत्रे तृप्तिं न गच्छतः ॥ ४०।। હે જિનાધીશ! તથા હે દેવ! તમારી કાંતિરૂપી અમૃતની ધારાને છેક કંઠ સુધી પીને પણ આજે મારાં નેત્રો વૃદ્ધિ પામતાં નથી! पंकिले मम चित्ते त्वं, सदा स्थितोऽप्यपंकिलः । सततं नीरजा नूनं, पंकजा अप्यपंकिला: ।। ४१।। १ ज्योतिरग्नौ दिवाकरे । पुमान् नपुंसकं दृष्टौ स्यानक्षत्रप्रकाशयोः॥ રૂતિ વિની છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy