________________
૭૬
- પરીક્ષણની વાત જુદી છે. આથી મારી તજ્જ્ઞોને સાદર અને સાથે સાથે સાગ્રહ વિજ્ઞપ્તિ છે કે મારા કાર્યમાં જે અલનાઓ જણાતી હોય તે દૂર કરવા અને ન્યૂનતાઓ હોય તે પરિપૂર્ણ કરવા તેઓ કૃપા કરે કે જેથી ગુજરાતના આ જ્યોતિર્ધરની જ્ઞાન અને ચરિત્રને લગતી અખંડ જ્યોતિ દશે દિશામાં સમુચિત સ્વરૂપે સતત ઝળહળતી
હીરાલાલ ૨. કાપડિયા
સાંકડી શેરી, ગોપીપરું, સુરત તા. ૭-૧૧-૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org