________________
७५
અધ્યાત્મી શ્રીઆનંદઘન અને શ્રીયશોવિય જ્ઞાનબિન્દુનો પરિચય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજય સ્મૃતિગ્રન્થ
A History of Indian Logic
મો. દ. દેશાઈ
સુખલાલ સંઘવી
ઈ. સ. ૧૯૪૧
ઈ. સ. ૧૯૪૨ ઈ. સ. ૧૯૫૭
ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણ
ઈ. સ. ૧૯૨૧
ઋણસ્વીકાર – ન્યાયાચાર્યનાં જીવન કે કવન કે બન્નેને અંગે જે પ્રકાશિત અને અપ્રકાશિત સામગ્રી મને મળી શકી તેનો મેં અહીં ઉપયોગ કર્યો છે.
ન્યાયાચાર્યની કેટલીક પ્રકાશિત કૃતિઓ યશોદોહનનું કાર્ય લગભગ અડધું થવા આવ્યું હતું તેવામાં શ્રી વિજયધર્મસૂરિજીએ એમના શિષ્યર્ય મુનિશ્રી યશોવિજયજીને પત્ર લખી મેળવી આપી હતી એ બદલ હું એમનો ઋણી છું.
યશોદોહનનું કાર્ય લગભગ પૂર્ણ થતાં એ હું તપાસી જતો હતો તેવામાં મને મુનિશ્રી યશોવિજયજી તરફથી જે નિમ્નલિખિત અપ્રકાશિત સામગ્રી મળી હતી તે બદલ હું એમનો આભારી છું:
(અ) આર્ષભીયચરિત, વિચારબિન્દુ, વીતરાગસ્તોત્ર (પ્ર. ૮)ની સ્યાદ્વાદરહસ્ય નામની મધ્યમ વૃત્તિ અને સિદ્ધાન્તમંજરીની ટીકા એમ ચાર ગ્રંથની હાથપોથીઓની એકેક નકલ.
(આ) આત્મખ્યાતિ, વાદમાલા, વિષયતાવાદ તેમજ વીતરાગસ્તોત્ર (પ્ર. ૮)ની સ્યાદ્વાદરહસ્ય નામની લઘુ તથા બૃહદ્ વૃત્તિ એમ પાંચે ગ્રન્થોની એક પ્રતિકૃતિ (photo-stat)
Jain Education International
મારી આંખ ઉત્તરાવસ્થાને લઈને પૂરતું કામ આપી શકે તેમ નહિ હોવાથી આ અપ્રકાશિત સામગ્રીનો હું યથેષ્ટ લાભ લઈ શક્યો નથી.
અંતમાં મેં ઉપયોગમાં લીધેલી સામગ્રી તૈયાર કરનારા લેખક મહાશયોનો અને એના પીરસનારા પ્રકાશક મહાનુભાવોનો વ્યક્તિગત ઉપકાર માનવો મારે માટે શક્ય નહિ હોવાથી હું એમનો સામુદાયિક સ્વરૂપે ઉપકાર માનું છું.
વિજ્ઞપ્તિ – યશોદોહન' જેવું મહાભારતકાર્ય વિવિધ દૃષ્ટિબિન્દુથી થવું ઘટે. બહિરંગ મૂલ્યાંકનમાં તો વિશેષ ફેર સામાન્ય રીતે ન પડે પરંતુ અંતરંગ મૂલ્યાંકન
૧. આ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજત મહોત્સવ ગ્રન્થમાં છપાયો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org