________________
નામ
રચનાવર્ષ અગિયાર અંગની સઝાય વિ. સં. ૧૭૨૨,
૧૭૨૪ કે ૧૭૪૪ જબૂસ્વામીનો રાસ
વિ. સં. ૧૭૩૯ પ્રતિક્રમણહેતુગર્ભિત સજઝાય વિ. સં. ૧૭૨૨ બ્રહ્મગીતા
વિ. સં. ૧૭૩૮ મૌન એકાદશીનું દોઢ સો કલ્યાણકનું સ્તવન
વિ. સં. ૧૭૩૨ લઘુસ્યાદ્વાદરહસ્ય
વિ. સં. ૧૭૦૧ વાહણ સમુદ્ર સંવાદ
વિ. સં. ૧૭૧૭ વીરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન વિ. સં. ૧૭૩૩ શાન્તિજિન સ્તવન
વિ. સં. ૧૭૩૨ કે ૧૭૩૪ સાધુવંદના
વિ. સં. ૧૭૨૧ (૨) ઉપાધ્યાયજીના ગ્રંથોની જે હાથપોથીઓ મળે છે તેમાંથી એમના જીવન દરમ્યાન લખાયેલી કઈ કઈ હાથપોથીમાં લિપિકાળ દર્શાવાયો છે તેની કોઈ સળંગ નોંધ છપાયેલી જોવા જાણવામાં નથી. એથી અત્યારે તો નિમ્નલિખિત ગ્રંથોની હાથપોથીઓની નોંધ લઉં છું: ગ્રન્થ
લિપિકાળ, ઉન્નતપુરસ્તવન (2) વિ. સં. ૧૬ ૬૯ જ્ઞાનબિન્દુ
વિ. સં. ૧૭૩૧ દ્રવ્ય અનુયોગ વિચાર વિ. સં. ૧૭૨૯ ધમ્મપરિફખાનું વિવરણ વિ. સં. ૧૭૨૬ પ્રતિમાશતકની સ્વપજ્ઞ વૃત્તિ વિ. સં. ૧૭૧૩ યોગની આઠ દૃષ્ટિની સઝાય વિ. સં. ૧૭૩૬ વિચારબિન્દુ
વિ. સં. ૧૭૨૬ વૈરાગ્વકલ્પલતા
વિ. સં. ૧૭૧૬ (૩) ઉપાધ્યાયજીના ઉપલબ્ધ તમામ ગ્રન્થો અદ્યાપિ પ્રકાશિત થયા નથી
૧. આ તમામ હાથપોથીઓનું વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરાય અને એ સત્વર પ્રસિદ્ધ
થાય તેવો પ્રબંધ થવો ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org