________________
યશોદોહનઃ ખંડ-૨
૨૦૯ ૨૬. આત્મદર્શન ૨૭. પૂર્ણાનન્દઘન પ્રભુ ૨૮. ચિદાનન્દઘન પ્રભુની જોડી ૨૯. ચિદાનન્દઘનનું સ્વરૂપ ૩૦. અવિનાશી ચિદાનન્દ ૩૧. અવિનાશીમાં મગ્નતા ૩૨. પરમ બ્રહ્મ પરમાત્મ સ્વરૂપ ૩૩. હોરી ગીત
૩૪. માયાની ભયાનકતા
બાલાવબોધ – જશવિલાસના “નૈન દ વ હોવેથી શરૂ થતા ત્રીજા પદ ઉપર ખરતરગચ્છના જ્ઞાનસાર ગણિજીએ કોઈ કોઈ સ્થળે સંસ્કૃત પંક્તિથી મિશ્રિત ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો છે. આ બાલાવબોધના અંતમાં “રૂતિ તત્ત્વાર્થત” એવો ઉલ્લેખ છે. આમ આ પદ્યનું નામ જ્ઞાનસાગરગણિજીએ આપ્યું છે કે અન્ય કોઈએ તે જાણવું બાકી રહે છે. આ બાલાવબોધમાં કોઈ સ્થળે કર્તાએ પોતાના નામ કે પોતાના પરિચય અગર તો રચનાવર્ષ વગેરે વિષે ઉલ્લેખ કર્યો
Rwaw mm a cm
નથી.
આ બાલાવબોધમાં હારવીલ પંખીનું ઉદાહરણ અપાયું છે (જુઓ પૃ. ૩૫
૩૬).
વિવેચન – ઉપર્યુક્ત આધ્યાત્મિક પદો પૈકી ૩૭, ૪, ૭૩, ૩૮, ૭૨, ૭, ૧, ૫, ૩૪ અને ૧૪ ક્રમાંકવાળાં પદોનો પદ ૧, ૨ એમ ઉલ્લેખ કરી આ દસ ૧. આ બાલાવબોધ, જશવિલાસનું ત્રીજું પદ તેમજ જ્ઞાનસાગરગણિની જીવનરેખા ન્યા. ય.
સ્મૃ. પૃ. ૨૬-૪૦)માં છપાયેલ છે. ૨. એજન પૃ. ૨૬. ૩. એજન પૃ. ૩૪. ૪. આ પરિચય માટે જુઓ ન્યા. ય. મૃ. પૃ. ૨૩૩). અહીં કહ્યું છે કે જ્ઞાનસાગરગણિનો જન્મ વિ. સં. ૧૮૦૧માં, એમની જિનલાભસૂરિને હાથે દીક્ષા વિ. સં. ૧૮૨૧માં અને
એમનો સ્વર્ગવાસ ૯૮ વર્ષની વયે વિ. સં. ૧૮૯૯માં થયેલ છે. ૫. આ વિવેચન ઉપર્યુક્ત દસ પદો તેમજ ૬૫માં પદ્ય એમ અગિયાર આધ્યાત્મિક પદોના
ઉદ્ધરણપૂર્વક વાચક “જસની અનુભવવાણીના નામથી જે પુસ્તિકા “શ્રી યશોવિજય સારસ્વત સત્ર સમિતિ" તરફથી પ્રકાશન વર્ષના ઉલ્લેખ વિના પ્રકાશિત કરાઈ છે તેમાં છપાયું છે. ૬૫મા પદ્યનું વિવેચન અપાયું નથી. આની બીજી આવૃત્તિ સાધના પબ્લિકેશન્સ
મુંબઈ તરફથી બહાર પડી છે. – સંપાદક. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org