________________
અધ્યાત્મ
ઉલ્લેખ – યશોવિજયગણિએ ઉપર્યુક્ત વિવરણમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે :
૨૦૬
અધ્યાત્મસાર પ્રકરણ (પૃ. ૭૯), ગચ્છાચાર પ્રકીર્ણક (પૃ. ૮૦), યોગદૃષ્ટિ સમુચ્ચય (પૃ. ૭૯), યોગબિન્દુ (પૃ. ૭૧), 'ષોડશકવૃત્તિ (પૃ. ૬૧), સંગ્રહશ્લોક (પૃ. ૬૬) અને સદ્ધર્મવિંશિકા (પૃ. ૬૮).
વળી ગ્રંથકારો તરીકે આ વિવરણમાં મહાભાષ્યકાર (પૃ. ૮૬)નો ઉલ્લેખ છે. કેટલાંક અવતરણોનાં મૂળ પં. સુખલાલે નીચે મુજબ દર્શાવ્યાં છે :
જ્ઞાનસાર (પૃ. ૭૮), પવયણસાર (પૃ. ૮૭), પિણ્ડનિત્તિ (પૃ. ૫૮), યોગબિન્દુ (પૃ. ૬૨-૬૪, ૭૨), યોગસૂત્ર (પૃ. ૬૧), વિસેસા. (પૃ. ૮૬) અને ષોડશક (પૃ. ૫૬, ૫૭, ૫૯, ૬૧, ૭૭, ૮૧, ૮૨, ૮૩ અને ૮૫.)
નીચે લખેલાં અવતરણોનાં મૂળ દર્શાવાયાં નથી :
प्रणिधानादिभावेन परिशुद्धः
પૃ. ૬૦
પૃ. ૭૬
પૃ. ૭૮
પૃ. ૭૯
પૃ. ૭૮
પૃ. ૭૮
પૃ. ૭૮
जह सरणमुवगाणं अविहिकया वरमकयं
जा जा हविज्र जयणा
एकोऽपि शास्त्रीत्या यत् संविग्नजणाचीर्ण
यदाचीर्णमसंविज्ञैः
तस्माच्छ्रुतानुसारेण
स्तोका आर्या अनार्येभ्यः आकल्पव्यवहारार्थं
પૃ. ૭૮
પૃ. ૭૮
પૃ. ૭૮
વીર સ્તવનTM – આ અગિયાર પદ્યોની સંસ્કૃત રચના છે. પહેલાં દસ પદ્યો માક્રાંતામાં અને અંતિમ માલિનીમાં છે. એ રચના ભક્તિભાવથી ભરપૂર છે. આઠમા અને નવમા પદ્યમાં ભક્તિની પ્રશંસા કરાઈ છે. દસમા પદ્યમાં
૧. આ વૃત્તિના રચનાર યશોભદ્રસૂરિજી છે.
૨. આના પ્રણેતા પતંજલિ છે.
૩. આ નામ મેં આદ્ય પદ્યમાં વીર’ શબ્દને અને અંતિમ પદ્યગત સ્તવન શબ્દને લક્ષ્યમાં રાખીને યોજ્યું છે.
૪. આ લઘુ કૃતિ માર્ગપરિશુદ્ધિ ઇત્યાદિ સહિત હૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૨૦૦૩માં પ્રકાશિત કરાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org