________________
૧૨૦
ન્યાય યાને તર્કશાસ્ત્ર "લગભગ ૧૨૩૫ શ્લોક જેવડી આ વૃત્તિમાં મૂળના તેમજ કેટલીક વાર અવતરણનાં પણ પ્રતીક અપાય છે. મુદ્દો પૂર્ણ થતાં “તિ વિ” એવો ઉલ્લેખ
રચના સમય અને રચનાસ્થળ – પ્રસ્તુત વૃત્તિ વિ. સં. ૧૭૦૧માં અંતરપલ્લી યાને આંતરોલીમાં રચાઈ છે.
ઉલ્લેખ – આમાં નિમ્નલિખિત ગ્રન્થકારનાં નામ છે: ઉદયન, દધિતિક અને મણિકુતું ગ્રન્થો તરીકે નીચે મુજબનાં નામ જોવાય છે:
અધ્યાત્મમતપરીક્ષા (પત્ર ૪ આ), ન્યાયવાદાથે પત્ર ૩ અ), બૃહત્કલ્પવૃત્તિ (પત્ર ૮ આ), શ્રીપૂજ્યલેખ પત્ર ૨ અ) અને સપ્તભંગીતરંગિણી (પત્ર ૬ અ).
આ પૈકી ન્યાયવાદાર્થ, શ્રીપૂજ્યલેખ અને સપ્તભંગી તરંગિણી એ ઉપાધ્યાયજીની પોતાની અનુપલબ્ધ કૃતિઓ છે.
ખંડન – પ્રસ્તુત વૃત્તિમાં દધિતિકૃતના મતનું ખંડન છે. વળી અંધકાર એ તેજનો અભાવ છે એ માન્યતાનું પણ જે ખંડન કરાયું છે એ સ્યાદ્વાદકલ્પલતાનું સ્મરણ કરાવે છે. વિશેષમાં નોતાતિક, સ્વતંત્રો અને નવ્ય ચાવકોના મત દર્શાવાયા
પત્ર ૧૩ અમાં બૌદ્ધાદિકે સ્યાદ્વાદના કરેલા સ્વીકારની વાત પૂર્ણ થાય છે.
પત્ર ૧૩ આમાં યો વ્રતો ન થ્થર વાળું પદ્ય અવતરણરૂપે અપાયું છે તે શાસ્ત્રવાતસમુચ્ચયમાં તેમજ આપ્તમીમાંસાના પદ્ય તરીકે જોવાય છે.
પ્રશસ્તિમાં સૌથી પ્રથમ નયવિજયગણિની પ્રશંસા છે અને ત્યાર બાદ હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ, વિજયસિંહસૂરિ, કલ્યાણવિજય, લાભવિજય, જીતવિજય અને નયવિજય વિષે ઉલ્લેખ છે. ૧૩ x ૨ x ર૦ ૪ ૫૬.૩૩૫
- ૩૨ ૨. પ્રશસ્તિમાં વિજયદેવસૂરિના સામ્રાજ્યમાં રચાયાનો ઉલ્લેખ છે. ૩ આમાં “gwwવનિ ' વાળી ગાથા હોવાનું કહ્યું છે. એ ગાથા કપ્પના ભાસની છે
એટલે ખરી રીતે મૂળ તરીકે એ ભાસનો ઉલ્લેખ થવો જોઈતો હતો. ૪. આના ખંડન માટે એક પદ્ય અપાયું છે (પત્ર ૬ એ). એ પદ્યનો પ્રારંભ “તેનH: વિ7 નિવૃત્તિતાથી કરાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org