________________
૧૧૪
ન્યાય યાને તર્કશાસ્ત્ર “માફી પત્ર” યશોવિજયગણિને લખી આપવું પડ્યું એમ કેટલાકનું માનવું છે, પણ મને તો એ વાત યથાર્થ જણાતી નથી :
કામકુંભાદિક અધિકનું ધર્મનું કો નવિ મૂલ રે, દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એહ જગસૂલ રે ? સ્વામિ. ૫ અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે; પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથે રે ? સ્વામિ. ૬ વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપૂર રે; ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે.” સ્વામિ. ૭ સાક્ષીરૂપ ગ્રન્થો – આ સ્તવનમાં નિમ્નલિખિત ગ્રંથોનો સાક્ષી તરીકે ઉલ્લેખ
આવશ્યક (૫), ઉપદેશમાલા (૬), કલ્પસૂત્ર (૯), જીવાભિગમ (૯), પંચાશક (૬), પહેલું અંગ (૨, ૩, ૯), પ્રથમ અંગ (૪, ૭, ભગવઈ (૩), મહાનિશીથ (૭, ૯), રાયપસણી (૯), 'લોકસાર (૩) અને શકસ્તવ (૯).
વિશેષમાં આ સ્તવનમાં કોઈ કોઈ સ્થળે હનિત્તિ, યોગશાસ્ત્ર અને ષોડશકની છાયા જોવાય છે.
ત્રીજી ઢાલની પહેલી કડી પછી “થતા” એવા ઉલ્લેખપૂર્વક બે પદ્યો સંસ્કૃતમાં છે.
સાક્ષીરૂપ પાઠ – સાક્ષીરૂપ પાઠો ઈત્યાદિ ન્યા. ય. સ્ત. સા.માં. અપાયા છે.
સ્વોપન્ન બાલાવબોધ – આ સ્તવન ઉપર કર્તાએ ગુજરાતીમાં બાલાવબોધ રચ્યાનું મનાય છે.
વાર્તિક-ઉત્તમવિજયના શિષ્ય પવવિજયે પ્રસ્તુત સ્તવન ઉપર વાતિક રચ્યું
૧. આ ઢાલનો ક્રમાંક છે. ૨-૩. આ આયાર અભિપ્રેત છે. ૪. આ આયાર સુય. ૧)નું પાંચમું અઝયણ (અધ્યયન) છે. ૫ “ગાર્નવ નજ્ઞાનપત્રિાળ્યથવા થત: |
यत् तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥ आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् य आत्मनि ।
तदेव तस्य चारित्रं तद्द्वानं तच्च दर्शनम् ॥" ૬. એમની ગુરુપરંપરા માટે જુઓ “ન્યાયાચાર્ય યશોવિજયગણિનાં ત્રણ બૃહત્ સ્તવનો”
નામનો મારો લેખ બ્ર. ૧૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org