________________ 74 ચરિત્રો અને ધર્મકથા આ અપૂર્ણ અંશ જોતાં એમ લાગે છે કે આ મહાકાવ્યમાં જો એ સંપૂર્ણ રચાયું હોય તો આઠેક સર્ગ હશે અને એકંદર હજારેક પડ્યો હશે. પ્રથમ સર્ગનાં આદ્ય અને અંતિમ પદ્ય અનુક્રમે નીચે પ્રમાણે છે : “મસ્થિતૈઃ મત્તાતો પણ, पुपोष विश्वे वृषभासनोचितः / तमःप्रमाथी पुरुषोत्तमः शुचि થિ : પતિ સ નાગિનન્દન: ll" “अधिककमलोल्लासं कुर्वन् निरस्ततमोभरः प्रसृमरदृशां मार्गामार्गप्रदर्शनतत्परम् / अकलिततपस्तेजोराशिर्दिनेश इवोदितो, અવનવિનક્કીતાં મેને તત: શ્રીયશ:શ્રિયમ્ l/9રૂફ'' “ચોથા સર્ગનું ૬૬મું પદ્ય નીચે મુજબ છે : “याऽपरोक्षपदसम्भववृत्ति व्याप्यताविदलितभ्रममला / ब्रह्मवत् सकलसारचरित्रा शुद्धबुद्धिभिरभूत् स्पृहणीया // 66 // 'શ્રીપાલ રાજાનો રાસ (ઉત્તરાર્ધ) - (લ. વિ. સં. 1738) સિદ્ધચક્રનો પ્રભાવ વર્ણવનારી આ ગુજરાતી પદ્યાત્મક કૃતિની શરૂઆત મહોપાધ્યાય વિનયવિજયજી ગણિએ સુરતની પાસે આવેલા રાંદેરમાં વિ. સં. ૧૭૩૮માં કરી હતી, પરંતુ તેઓ 1. પ્રથમ સર્ગના અંતની પુષ્મિકામાં આ શબ્દ વપરાયો છે. આ રહી પ્રસ્તુત પંક્તિ : “વાર્ષીય વરિતે માળેિ પ્રથમ: સ:' 2. આ દ્વારા કર્તાએ પોતાના નામનું સૂચન કર્યું છે. 3. આનું પ્રારંભિક પદ્ય તો અનુષ્ટ્રપમાં છે. એ નીચે મુજબ છે : ऐन्द्रस्तोमनतायोग्र - प्रत्यूहव्यूहनाशिने / नमः श्रीपार्श्वनाथाय, श्रीशर्खेश्वरमौलये // 1 // 4. આ રાસ ખીમજી ભીમસિંહ માણકે ઈ.સ. ૧૮૯૪માં દેવનાગરી લિપિમાં ગુજરાતી સમજૂતી સહિત છપાવ્યો છે. આ રાસ ઘણે સ્થલેથી પ્રસિદ્ધ થયેલો છે. વર્ષમાં આંબેલની બંને ઓળીના દિવસોમાં મારાં સ્વર્ગસ્થ પિતા અને માતા આ રાસ અમારા ઘરમાં વાચતાં હતાં અને બાળપણથી મને એ સાંભળવાનો અને આગળ જતાં માતાપિતા સાથે વાંચવાનો સુયોગ મળ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org