________________
૫૬
ભક્તિસાહિત્ય પાંચમા સ્તવનમાં એવો ઉલ્લેખ છે કે સુમતિનાથ સાચા દેવ ઉત્તમ હીરા જેવા છે, કેમકે એમની વાણી અને વર્તન એકરૂપ છે, જ્યારે ઈતર દેવો તેમ ન હોવાથી કાચા છે – કાચ જેવા છે.
છઠ્ઠા સ્તવનમાંની નિમ્નલિખિત પંક્તિ મનોરમ છે : 'प्रभु गुनज्ञान ध्यान बिधि रचना पान सुपारी काथा चूना; राग भयो दिलमें आयोगें, હે છિપાયા ના છાનાહૂના.”
સાતમું સ્તવન ઉત્કટ પ્રીતિનાં ઉદાહરણો દ્વારા કોને શું પ્રીતિકર છે તે નીચે મુજબ દર્શાવે છે:
રાજહંસ માનસરોવર હાથી રેવા (નર્મદાનું જળ) ચકોર
ક્ષીરસમુદ્ર કામદેવ વસંત ભ્રમર અમૂલ્ય પુષ્પ દાની દાતા) ત્યાગ કોયલ આંબો
બ્રાહ્મણ વાગ-યજ્ઞ રામ
યોગી સંયમ કામ
દેવ
નન્દનવન મુસાફરી ઘરનું આંગણું | ન્યાયી ન્યાય
જ્ઞાની તત્ત્વની વિચારણા | આઠમા સ્તવનમાં ચન્દ્રપ્રભસ્વામીના વદનને પૂર્ણિમાના ચન્દ્રની, ભવ્યજનોને ચકોરની, કવિઓને ભ્રમરની અને સુખને મકરન્દની ઉપમા અપાઈ છે. એ તીર્થંકરનાં હૃદય અને હાથને વિશાળ કહ્યાં છે અને એમની ચાલને હાથી જેવી કહી છે.
નવમા સ્તવનમાં સુવિધિનાથરૂપ સુદેવ અને કષાયની કૃષ્ણતાથી કલુષિત કુદેવ વચ્ચેનું અંતર નિમ્નલિખિત કંઠો દ્વારા દર્શાવાયું છે :
મેઘ
હરિ
સીતા.
૧. આ સ્તવનની આ પંક્તિ ઉપરથી પ્રેરણા મેળવી શુભવિજયજીના શિષ્ય વીરવિજયજીએ
ક્ષણ ક્ષણ સાંભરે શાન્તિ સલૂણા થી શરૂ થતું સ્તવન યોજયું હોય એમ મનાય છે. જુઓ
ન્યા. ય. સ્મૃ. (પૃ. ૧૬૪). ૨. આ પૈકી ઘણાંખરાં ઉદાહરણો યશોવિજયજીગણિત અનન્તવીર્ય-જિન-સ્તવનમાં જોવાય
૩. સ્ત્રીને ગજગામિની કહેવાય છે. શું પુરુષને માટે એવું વિશેષણ વપરાય ખરું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org