________________
૩૭
યશોદહનઃ ખંડ-૨ (શ્લો ૨૫નું સ્મરણ કરાવે છે: "त्वं शङ्करो भासि महाव्रतित्वाद्,
ब्रह्माऽसि लोकस्य पितामहत्वात् । विष्णुर्विनेत: पुरुषोत्तमत्वा
ज्जिनोऽसि रागादिजयाज्जनार्यः ॥ ३१ ॥ શંખેશ્વર પાર્શ્વજિન-સ્તોત્ર – આ સંસ્કૃત સ્તોત્રમાં ૩૩ પદ્યો છે. અને એ પણ ઉપર્યુક્ત બે સ્તોત્રની પેઠે “શંખેશ્વર' – પાર્શ્વનાથના ગુણોત્કીર્તનરૂપ છે.
આ સ્તોત્રનું પ્રથમ પ નીચે મુજબ છેઃ “ऐकाररूपां प्रणिपत्य वाचं, वाचंयमव्रातकृताहिसेवम् । નિ: પુરૂષુક્તિ નિહા, “શાં ' પગને તવારિ II 9 .”
પાર્શ્વજિન સ્તોત્ર – આમાં ૨૧ પદ્યો સંસ્કૃતમાં છે. એ તમામ પદ્ય સ્વાગતા” નામના એક જ છંદમાં છે. આ સંસ્કૃત સ્તોત્ર દ્વારા પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે.
આ સ્તોત્રનો પ્રારંભ નીચે પ્રમાણેના પદ્યથી કરાયો છે: “ऐन्द्रमौलिमणिदीधितिमाला-पाटले जिनपदे प्रणिपत्य ।। संस्तवीमि दुरितद्रुमपार्थं, भक्तिभासुरमना जिनपार्थम् ॥ १॥"
"શમીન-પાર્શ્વનાથ-સ્તોત્ર – આ સંસ્કૃત સ્તોત્રમાં નવ પદ્યો છે. આનું પ્રથમ પદ્ય મળ્યું નથી. બાકીનાં પદ્યો “અનુષ્ટ્રભુમાં છે. અંતિમ પ નીચે પ્રમાણે છે:
શ્રીરામનામ: પાર્થ, પાર્થ નિવેવિત:
इति स्तुतो वितनुतां, यशोविजयसम्पदम् ॥ ९॥" જૈન ગ્રંથાવલી પૃ. ૨૯)માં નવ પદ્યના સમીન પાર્શ્વનાથ સ્તોત્રનો ઉલ્લેખ છે અને એની નોંધ (એ પ્રમાણેની) જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૪૨૧)માં લેવાઈ છે. વિશેષમાં
૧. આ સ્તોત્ર “ય. વા. ગ્રંથસંગ્રહ” પત્ર ૪૪-૪૫)માં છપાયું છે. ૨. આ સ્તોત્ર ય. વા. ગ્રંથસંગ્રહ (પત્ર ૪૩થી ૪૪ અ)માં છપાયું છે. પત્ર ૪૩ અ માં આ
સ્તોત્ર “TIRયાં તં” એવો ઉલ્લેખ છે, પણ એ માટે કોઈ પ્રમાણ રજૂ કરાયું નથી તેમ કોઈ પ્રમાણ મારા પણ જાણવામાં નથી. ગમે તેમ પણ આ જ સ્તોત્રને કેટલાક વારાણસી-પાર્શ્વનાથ સ્તોત્ર તરીકે નિર્દેશે છે. ૩. “વાતા રમMI T” ૪. આ સ્તોત્ર જૈન-સ્તોત્ર-સન્દ્રોહ (ભા. ૧, પૃ. ૩૯૨-૩૯૩)માં છપાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org