________________
૨૧
યશોદોહનઃ ખંડ-૧
શાસન પત્ર – યશોવિજયજીગણિએ શાસન-પત્ર કાઢ્યું હતું. એના ઉપર મિતિ તરીકે “૧૭૩૮ વૈશાખ સુદ ૭ ગુરુવારનો ઉલ્લેખ હતો. આ શાસન-પત્ર મુનિશ્રી જિનવિજયજીએ પ્રસિદ્ધ કર્યું હતું.'
૧. આ હકીકત તેમજ એ શાસનપત્ર “આ. પ્ર” વિ. સં. ૧૯૭૨ના પોષ માસના અંકમાં
છપાયાની બાબત ન્યા. ય. ઍ. પૃ. ૧૦૫)માં જોવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org