________________
પ્રકીર્ણક બાબતો હસ્તાક્ષરના નમૂનાઓ – યશોવિજયજીગણિએ કેટલીક હાથપોથીઓ લખી છે. તેમાંથી કોઈ કોઈ હાથપોથીના પત્રની પ્રતિકૃતિ અન્યોન્ય સ્થળેથી પ્રસિદ્ધ કરાઈ છે. આની હું એક કામચલાઉ યાદી આપું છું:
વિ. સં. ૧૯૩૯માં રચાયેલા જંબૂસ્વામીનો રાસનાં આદ્ય અને અંતિમ પત્ર - ગૂર્જર સાહિત્યસંગ્રહ પ્રથમ વિભાગ, પૃ ૧૪ અને ૧૬ની વચ્ચે).
વિચારબિન્દુ ધમ્મપરિફખાના વાર્તિક)નાં આદ્ય અને અન્તિમ પત્ર – ગુ. સા. સં. વિ. ૧, પૃ. ૪૦ અને ૪૧ની વચમાં).
લાલવિષયક પ્રશ્નપત્ર – જૈસાસં.
સમકિતનાં ૬૭ બોલની સઝાયનાં બે પત્ર - ગૂ. સા. સં. (વિ. ૧, પૃ. ૩૧૬ અને ૩૧૭ની વચ્ચે
દ્વાદશાનયચક્રની સિંહવાદિગણિ ક્ષમાશ્રમણકૃત)થકા- ન્યા.ય. સ્મૃ. ૫. ૨૬ ૧). સુરતિમંડન પાર્શ્વનાથનું સ્તવન.
પત્રો – યશોવિજયજીગણિનાં ત્રણ પત્રો (કાગળો) પૈકી એક સંસ્કૃતમાં છે અને બીજા બે ગુજરાતીમાં છે એ બે કાગળ ગૂ. સા. સં. (ભીજા વિભાગ)ના અંતમાં ૧. સ્વરચિત અને કેટલાક અન્યકર્તક ગ્રંથોની હાથપોથીઓની સૂચી ન્યા. ય. મૃ. (આમુખ, પૃ. ૮-૯)માં નીચે મુજબ અપાઈ છે :
અધ્યાત્મસાર, અષ્ટસહસી વિવરણ, અસ્પૃશદ્ગતિવાદ પ્રથમ પત્ર), આત્મખ્યાતિ, આરાધક – વિરાધક – ચતુર્ભાગી અને એની ટીકા. આર્ષભીય ચરિત (અપૂર્ણ), ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણની ચકા અપૂર્ણ), ઉવએ સરહસ્સ, કમ્મપડિની વૃત્તિ, કાવ્યપ્રકાશની ટીકા (અપૂર્ણ), ગુરુતત્તવિણિચ્છવ (અંતિમ ભાગ), બૂસ્વામીનો રાસ, જોગવીસિવાની વૃત્તિ, તત્ત્વાર્થસૂત્રની સં. ટીકા (અપૂર્ણ), તિન્વયોક્તિ, (અપૂર્ણ), દ્રવ્ય અનુયોગ વિચારનો ટબ્બો, ધમ્મપરિફખાની રવાપજ્ઞ ટીકામાં ઉમેરો, ધર્મસંગ્રહનું સંશોધન. નવરહ, નિશાભક્તિપ્રકરણ, ન્યાયખંડન ખાદ્ય, ન્યાયાલોક, પ્રમેયમાલા (અપૂર્ણ), ભાલારહસ્સ, માર્ગ પરિશુદ્ધિ યોગદષ્ટિની અવસૂરિ (અપૂર્ણ), યોગબિંદુ અવચૂરિ, વાદમાલા વિજયપ્રભક્ષામણકવિજ્ઞપ્તિપત્ર, વિષયતાવાદ, વીરસ્તુતિ અને એની ટકા વૈરાગ્વકલ્પલતા, વૈરાગ્યરતિ (લગભગ પૂર્ણ, સિદ્ધાન્તમંજરી (શબ્દખંડ)ની ટીકા (અપૂર્ણ), સ્તોત્રત્રિક, સ્યાદ્રહસ્ય (લઘુ અને બૃહતુ)
યશોવિજયજીગણિએ જે ગ્રંથોની હાથપોથી જાતે લખી છે તેમાં નામ DCCC (Vol. XVIII. p. 1. ff 38)માં મેં ઈ.સ. ૧૯૩૬માં પ્રકાશિત ચિત્રકલ્પદ્રુમગત મુનિશ્રી પુણ્યવિજયજીના “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” પૃ. ૫૩-૫૪)ના
આધારે દર્શાવ્યાં છે. ૨. આ કૃતિ ઉપાધ્યાયજીએ રચી છે ખરી ? સંપા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org