________________
ઋણ સ્વીકાર
અમો આભારી છીએ
પરમપૂજ્ય આચાર્ય વિજય ચંદ્રોદય સૂરિશ્વરજી મહારાજ, આચાર્ય વિજય અશોકચંદ્ર સૂરિશ્વરજી મહારાજ ત્થા અન્ય સાધુભગવંતોના, શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલીની દ્વિતીય આવૃતિના મુખ્ય દાતા શ્રેષ્ઠી શ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરી, તેમના ધર્મપત્ની શ્રીમતી નલીનીબહેન પુત્રશ્રી હરેશભાઈ - શ્રીમતી દર્શનાબહેન પૌત્ર - ચિ. કૃણાલ અને ચિ. કરણના, તીર્થ વંદના માટે આર્થિક સહયોગ આપવા બદલ સંસ્થાઓ ત્યા દાતાશ્રીઓના, તીર્થનાં મૂળનાયક પ્રભુજીનાં ફોટાઓ છાપવાની રજા આપવા બદલ તીર્થોના ટ્રસ્ટીશ્રીઓના, તીર્થ દર્શનાવલીનાં છપાઈ ત્થા અન્ય કાર્યો બદલ માર્ગદર્શન આપવા માટે “કળશ” પ્રિન્ટર્સ અમદાવાદના શ્રી શ્રેણીક આર. રેશમવાલાના, અરીહંત વીડીઓ ફીલ્મવાળા શ્રી કીરીટભાઈ એન. શાહના,
નોંધ : આણંદજી કલ્યાણજી પેઢી હસ્તકનાં તીર્થોના મૂળનાયકશ્રીના ફોટાઓ છાપવાની રજા ન આપવાને કારણે પ્રચલીત ફોટાઓ
જ છાપેલ છે તેની નોંધ લેવા વિનંતી.
શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org