SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૫૯ વચનના સંયમ ઉપર ભગવાને સાધુ-ભગવંતો માટે સવિશેષ ભાર મૂક્યો છે. વળી ભગવાને શું કરવાથી પાપકર્મ ન બંધાય એ માટે આપેલા બોધ માટેની અર્થાત્ “જયણા' વિશેની સુપ્રસિદ્ધ ગાથામાં “નયમ્ મુંબતો મહંતો પાવમ્ મમ્ર વિશ્વ એમ કહ્યું છે. ભાસતો એટલે બોલતો. માણસ જો જયણાપૂર્વક બોલે તો તે પાપકર્મ બાંધતો નથી. આમ, ભગવાન મહાવીરે આ એક વાક્યમાં જ વાણીના સંયમનો મહિમા સમજાવી દીધો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy