________________
28
આભામંડળ : જેને દર્શન તથા પ્રાયોગિક સંશોધન આ ચક્રને 972 પાંખડીઓ છે.
આ ચક્રોની અધિષ્ઠાયિકા દેવીઓના નામ પણ વિભિન્ન ગ્રંથોમાં અલગ અલગ મળે છે. ચક્રો અને શરીરના અવયવો : CHAKRA NO. OF SMALL ENDOCRINE AREA OF BODY GOVERNED
VORTICES GLAND 7 - Crown 972 Violet White Pineal Upper brain, Right eye 6 - Head 96 Indigo Pituitary Lower brain, Left eye, Ears, Nose,
Nervous system 5 - Thorat 16 Blue Thyroid Bronchial & Vocal apparatus, Lungs,
Alimentary canal 4 - Heart 12 Green Thymus Heart, Blood, Vagus nerve,
Circulatory system 3 - Solar
10 Yellow Pancreas Stomach, Liver, Gall bladder, Nervous Plexus
system 2 - Sacral 6 Orange Gonads Reproductive System 1 - Base 4 Red Adrenals Spinal column, Kidneys
આ દરેક ચક્ર ભિન્ન ભિન્ન અંતઃસ્ત્રાવિ ગ્રંથિઓ તથા જ્ઞાનતંતુઓનાં મુખ્ય મુખ્ય નાડીચક્રો જે કરોડરજ્જુમાં આવેલાં છે, તેની સાથે સંબંધ ધરાવે છે. આ ચક્રો વૈશ્વિક (cosmic) કિરણો અથવા તો પ્રાથમિક શક્તિઓ – પ્રાણ વગેરે મેળવે છે અને તેનું વિભાજન કરી જ્ઞાનતંતુઓ સ્થિત નાડીઓ, અંતઃસ્ત્રાવિ ગ્રંથિઓ તથા લોહીમાં મોકલી શરીરને પુષ્ટ કરે છે. દરેક અંતઃસ્ત્રાવિ ગ્રંથિને પોતાનો રંગ હોય છે. રંગના આધારે તેને સક્રિય બનાવી શકાય છે. આભામંડળ અંગે આધુનિક-પશ્ચિમી વિજ્ઞાન કહે છે કે આભામંડળ અથવા જૈવિક વીજ-ચુંબકીય શક્તિ (bio-electromagnetic energy) એ આપણા આ ભૌતિક શરીર અને મગજના પ્રત્યેક ભાગ/કોષની આસપાસના વિદ્યુતભારાન્વિત પ્લાઝમા(ionised plasma)માં થતી પ્રક્રિયાઓના પરિણામે ઉત્પન્ન થતી ક્ષેત્રીય શક્તિ (field energy) છે અને તે આભામંડળ તરીકે દેખાય છે. આ આભામંડળના ચોક્કસ સ્વભાવનો અભ્યાસ જ આજના અગ્રણી ભૌતિકશાસ્ત્રીઓ (physicists) માટે મુખ્ય વિષય છે.
સંશોધનો દરમ્યાન જણાયું છે કે નિર્જીવ પદાર્થોમાં તેમનું આભામંડળ ફક્ત 2% જ ફેરફાર પામી શકે છે, જ્યારે સજીવ પદાર્થોના આભામંડળમાં નાટ્યાત્મક રીતે અને ઝડપથી ઘણો જ ફેરફાર થઈ શકે છે એટલું જ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org