________________
ભગવાન મહાવીર : એક અનુશાલ
સાવધ—પાપ સહિત સિદ્ધ—કર્માના સર્વથા ક્ષય કરી જન્મ-મરણથી મુક્ત
થનાર આત્મા,
સિદ્ધિ—સંપૂર્ણ કર્મોને ક્ષયથી પ્રાપ્ત થનાર અવસ્થા. સુષમ-દુષમ-અવસર્પિણી કાલને તૃતીય આરા. જેમાં સુખની માત્રા અધિક હેાય છે. અને દુઃખની માત્રા ઓછી હાય છે. સુષમ—અવસર્પિણી કાળના દ્વિતીય આરે, કેવલ સુખ જ હાય છે. દુ:ખની માત્રા કિંચિત્ પણ હાતી નથી.
સુષમ–સુષમ—અવસર્પિણી કાલનેા પ્રથમ આરે, જેનાં અત્યધિક સુખ હોય છે.
સૂક્ષ્મ ક્રિયાત્પ્રતિપાતિ—શુકલ ધ્યાનનું ત્રીજું ચરણ, જેમાં સૂક્ષ્મ શરીર ચાગને! આશ્રય આપીને બીજા ખાકીના ચેગેાના નિરાધ થાય છે.
સૂત્ર—મહાવીર દ્વારા કથિત આગમ સાહિત્ય. સૌધ—પ્રથમ સ.
સ્થવિર~સાધનામાંથી સ્ખલિત થનારા સાધકેાને ફરીથી એમાં સ્થિર કરનારા સ્થવિર ત્રણ પ્રકારના હોય છે.
(૧) પ્રત્રયાસ્થવિર—જેને પ્રવ્રુજિત થયાને ૨૦ વર્ષ થઈ ગયાં હાય.
(૨) વયઃ સ્થવિર—જેની ઉંમર સાઠ વર્ષ થઈ ગઈ હાય, (૩) શ્રુત સ્થવિર—જેમણે સ્થાનાંગ સમવાયાંગ આદિ આગમ સાહિત્યનું વિધિવત્ જ્ઞાન પ્રાપ્ત કર્યું" હોય.
સ્થવિરકલ્પિક—ગચ્છમાં રહીને સાધના કરવી. પ્રવચનની પ્રભાવના કરવી. શિષ્યેામાં જ્ઞાન, દર્શીન અને ચારિત્ર આદિ સદ્શુષ્ણેાની અભિવૃદ્ધિ કરવી. વૃદ્ધાવસ્થામાં શારીરિક શક્તિ ક્ષીણ થઈ નવાથી આહાર અને ઉપધિની દાષાના પરિહાર કરીને એક જ સ્થાનમાં રહેવુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org