________________
શબ્દ-કોષ
૧૫૫
મહાવતે ભદ્રપ્રતિમા
સર્વોષધિષધિ લબ્ધિના ધારક તપસ્વીના શરીરના સમસ્ત અવયવ મલ, મૂત્ર, કેશ, નખ, ચૂંક આદિમાંથી સુગંધ આવે છે તથા એના સ્પર્શથી રેગશાંતિ થઈ જાય છે. એટલે લબ્ધિધારીનું સમગ્ર શરીર જે પારસ હોય છે એ અમૃતમય હોય છે. જ્યાંથી પણ જે પણ વસ્તુને અડકી જાય છે કે તુરત તે ચમત્કાર બતાવે છે.
સાગરોપમ–૫લપેપમની દસ કેટ-કેટીથી એક સાગરેપમ થાય છે.
સાધાર્મિક–સમાન ધર્મવાળા.
સામાજિક-સામાજિક દેવ, વાયુ, ઘતિ આદિથી ઈન્દ્રની સમાન હોય છે કેવલ એમાં ઈન્દ્રવ હોતું નથી ઈન્દ્રને માટે સામાજિક દેવ અમાત્ય તથા ગુરૂ આદિની જેમ પૂજ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org