________________
૫૮
ભગવાન મહાવીર : એક અનુશીલન વાદી કે જે સ્વયં નિગ્રંથ ન હતો પરંતુ એને પિતા નિથ હતા. તે બુદ્ધને સમકાલીન હતા. જે નિગ્રંથ સંપ્રદાયને પ્રારંભ બુદ્ધના સમયમાં જ થયે હોય તે એનો પિતા નિગ્રંથ ધર્મનો ઉપાસક કેવી રીતે હોઈ શકે? આથી એ સ્પષ્ટ થાય છે કે નિગ્રંથ સંપ્રદાય મહાવીર અને બુદ્ધની પૂર્વે અસ્તિત્વમાં હતે.
૭. એકવાર બુદ્ધ શ્રાવસ્તીમાં વિહાર કરી રહ્યા હતા તે વખતે એમણે ભિક્ષુઓને બોલાવીને કહ્યું–“ભિક્ષુઓ ! હું એમની પાસે ગયે તેઓ પિતાના જિન શ્રાવકોને કહેતા હતા–ત્યાગ કરે, ત્યાગ કરે. જિન શ્રાવકો ઉત્તરમાં કહે છે “અમે ત્યાગ કરીએ છીએ, અમે ત્યાગ કરીએ છીએ.”
મેં આરાડ કાલાભને કહ્યું-હું પણ આપને શિષ્ય બનવા માગું છું. એમણ ભિક્ષુઓને બેલાવીને કહ્યું-“ભિક્ષુઓ! પ્રજિત થઈ વૈશાલીમાં ગમે ત્યારે ત્યાં પિતાના ત્રણસો શિષ્ય સહિત આરાડ કાલાભ રહેતા હતા. હું એમની પાસે ગયે. તેઓ પિતાના જિન શ્રાવકોને કહેતા હતા–ત્યાગ કરે, ત્યાગ કરે જિન શ્રાવકે ઉત્તરમાં કહે છે અમે ત્યાગ કરીએ છીએ, અમે ત્યાગ કરીએ છીએ.”
મેં આરાડ કાલાભને કહ્યું-હું પણ આપનો શિષ્ય બનવા માગું છું. એમણે કહ્યું–‘જે તમે ઈચ્છો છો તે કરો.” હું ત્યાં શિષ્ય તરીકે રહેવા લાગ્યું. એમણે જે શીખવ્યું તે બધું તેઓ મારી પ્રખર બુદ્ધિથી પ્રભાવિત થયા. એમણે કહ્યું– જે હું જાણું છું તે આ ગૌતમ જાણે છે. એ ચગ્ય છે કે ગૌતમ આપણે બે મળીને સંઘનું સંચાલન કરીએ. આ પ્રમાણે એમણે મારું સન્માન કર્યું.
“મને અનુભવ થયો આટલું અલ્પ જ્ઞાન તે પાપનાશને માટે પ્રર્યાપ્ત નથી. માટે મારે વધુ ગવેષણ કરવી જોઈએ.” આ વિચારીને હું રાજગૃહ આવ્યું. ત્યાં પોતાના સાતસે શિષ્યના પરિવાર સહિત ઉદ્રક રામપુત્ર રહેતા હતા. તે પણ પિતાના જિન શ્રાવકેને એ પ્રમાણે જ કહેતા હતા. હું ઘણું બધું શીખે. એમણે પણ મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org