________________
૧૦૮
ભગવાંન મહાવીર : એક અનુશીલન
પણ ભગવાન મિથિલા પધારતા હતા ત્યારે તેએ આ માણિભદ્ર ચૈત્યમાં વિરાજતા હતા.
માલવ
પ્રાચીનકાલમાં માલવ નામથી એ દેશ વિખ્યાત હતા. પ્રથમ મુલતાનની આસપાસના દેશ. જૈનાગમામાં જે માલવને અનાય દેશમાન્યા છે, તે આ માલવ લાગે છે, ખીજો માલવ (દેશ) તે આજનું માલવા છે. પૂર્વે તે અવન્તિ જનપદ કહેવાતા હતા. આજ તે માલવ અને મધ્યભારતના નામથી પ્રસિદ્ધ છે,
મિથિલા
વિદેહ રાજ્યની સીમા ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં ગંગા, પશ્ચિમમાં ગડકી અને પૂમાં મહા નદી સુધી વિસ્તરેલી હતી. જાતકની દૃષ્ટિથી આ રાષ્ટ્રના વિસ્તાર ત્રણસેા ચેાજન હતા. એમાં સાળ હજાર ગામ હતાં.૨
૧
સુરુચિ જાતકમાંથી મિથિલાના વિસ્તારને ખ્યાલ આવે છે. વારાણસીના રાજાએ એ નિય કર્યો કે તે પોતાની પુત્રીના વિવાહ એવા રાજપુત્ર સાથે કરશે કે જે એકપત્નીવ્રતનું પાલન કરશે. મિથિલાના રાજકુમાર સુરુચિની સાથે વિવાહની વાતચીત ચાલી રહી હતી. એકપત્નીવ્રતની વાત સાંભળી ત્યાંના મંત્રીઓએ કહ્યું-‘ મિથિ લાના વિસ્તાર સાત ચેાજન છે, સમગ્ર રાષ્ટ્રના વિસ્તાર ત્રણસેા ચેાજત છે. આપણું રાજ્ય ઘણું વિશાલ છે. એવા રાજાના અંતઃપુરમાં સેાળ હજાર રાણીએ અવશ્ય હાવી જોઈ એ.
રામાયણમાં મિથિલાને જનકપુરી કહી છે. વિવિધ તીર્થંકલ્પમાં
સુરુચિ જાતક (સ'. ૪૮૯) ભાગ ૪, પૃ. ૧ર૧-૧૨૨
જાતક (સ, ૪૦૬) ભાગ, ૪, પૃ. ૨૭
જાતક સ. ૪૮૯ ભાગ ૪, પૃ. પર૧-૨૨
૧.
૨.
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org