________________
ભૌગોલિક પરિચય પરંતુ એ અંગે વિદ્વાનેનું કથન છે કે “qવાણ' પછી “મા” શબ્દ આપે છે. એનો બે રીતે અર્થ કરી શકાય છે. એને સીધે અર્થ થશે પાવાને મધ્ય ભાગ. જેવી રીતે આપણે મધ્ય પટણ નામના સ્થાનો ઉલ્લેખ કરીએ તે એને અર્થ થશે પાટણ શહેરને મધ્ય (કેન્દ્રીય) ભાગ. જૈન સાહિત્યમાં આ પ્રમાણેના બીજા પણ પ્રયોગે ઉપલબ્ધ થાય છે. ઉદાહરણાર્થ ભગવાન મહાવીરની જન્મભૂમિ કુડપુર અંગે બ્રાહ્મણ અને ક્ષત્રિય વિશેષણને પ્રાગ થયો છે. આ સ્થિતિમાં રાજા હસ્તિપાલની રજજુગશાલાનગરની મધ્યમાં હેવાને કારણે એ સ્થાનવિશેષને કે જ્યાં ભગવાનનું નિર્વાણ થયું હતું, એને મધ્યમ પાવા કહેવામાં આવ્યું હેય. નિર્વાણના ચક્કસ સ્થાનને નિર્દેશ કરવા માટે આ પ્રાગ થયે છે.
પાવા મધ્યમાનો બીજો અર્થ મધ્યદેશ સ્થિત પાવા પણ કહી શકાય છે. જેમ કે ઉત્તર કાશીને અર્થ ઉત્તર સ્થિત (યા ઉત્તરાખંડ સ્થિત) કાશી થાય છે. મધ્યદેશ ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણમાં વિધ્યાચલ સુધી ફેલાયેલ હતું. એની પૂર્વ સીમા ધીમે ધીમે પ્રયાગથી રાજમહલ સુધી વધતી રહી અને પશ્ચિમમાં વિનાશન સુધી એની સીમા હતી. મુખ્યતઃ એમાં ગંગાની ઉપર તથા વચ્ચેના ભાગને સમાવેશ થાય છે અને નીચેનો ભાગ (બંગાલ) એમાંથી બાકાત રહે છે. ગંગાના ઉત્તર તરફના ક્ષેત્ર અંગે બે વાત વિશેષપણે ઉલલેખનીય છે. પહેલી વાત એ છે કે નેપાલવાળાએ પિતાથી દક્ષિણમાં આવેલા લેકને મદેશિયા (મધ્યદેશીય) કહે છે. બીજી વાત એ કે ચંપારણ(બિહારને બિલકુલ ઉત્તર-પશ્ચિમી જિલ્લે કે જે નેપાલ રાજ્ય અને ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાને
સ્પર્શ કરે છે.)માં ધાન્યની અત્યધિક ઊપજ દર્શાવવા માટે એક કહેવત પ્રચલિત છે–ગજબ દેશ મંઝીઆ, જહાં ભાત ન પૂછે કે આ અર્થાત્ મધ્યદેશ (યા મછીઆ પરગણા) અપૂર્વ છે જ્યાં કાગડા પણ ભાતને અડકતા નથી. એટલે ગંગાની ઉત્તરમાં નેપાલ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org