________________
ભૌગેલિક પરિચય
અંગાલને સમતટ, પશ્ચિમ મ’ગાલને લાટ, ઉત્તર આસામને કામરૂપ કહેવામાં આવતા હતા. કહેતા હતા.
७८
જૈન સાહિત્યની દૃષ્ટિએ તામ્રલિપિ ખ ગાલની રાજધાની હતી. તામ્રલિપ્તિની પાસે જ સમુદ્ર હતેા, એથી એને સમતટ પણ કહેતા હતા. તામ્રલિપ્તિ અંગદેશનુ બંદર હતું. ત્યાં જળ અને સ્થલ અને માર્ગેથી માલ આવતા હતા. આજકાલ મિદનાપુર જિલ્લામાં જ્યાં તામલુક નગર છે, ત્યાં જ તામ્રલિપ્તિ નગરી હતી ચીનના પ્રસિદ્ધ યાત્રી વેનસાંગે (ઈ. સ. ૬૩૦ પછી ) તામ્રલિપ્તિ ખ`દરના ઉલ્લેખ કર્યાં છે. પરંતુ એ સમયે તામલુકથી લગભગ ૬૦ માઈલ દૂર સમુદ્ર ચાલ્યા ગયેા હતેા.
ખગાલને પુંડૂ અને ખ'ગાલને ગૌડ પણ
કલ્પસૂત્રમાં તામલિન્તિયા નામના જૈન શ્રમણેાની એક શાખા હાવાના ઉલ્લેખ છે. એનાથીએ જ્ઞાત થાય છે કે તે જ શ્રમણાનુ એક પ્રસિદ્ધ કેન્દ્ર હતુ. મારિયપુત્ર તામલિના ઉલ્લેખ છે કે જેણે મુંડિત થઈ પાણામાં પ્રવ્રજ્યા સ્વીકારી હતી. અહીં મચ્છરોના અત્યધિક પ્રકાપ હતા. વેનસાંગના સમયમાં આ નગરમાં બૌદ્ધોના અનેક વિહાર હતા. ભગવાન મહાવીર તામ્રલિપ્તિ પધાર્યા હતા.
તિ દુકાઘાન
આ ઉદ્યાન શ્રાવસ્તી નગરીની બહાર આવેલા હતા. પાર્ધાપત્ય કેશી શ્રમણ અત્રે રહ્યા હતા. ત્યાં ઇન્દ્રભૂતિ ગૌતમ એમની પાસે ગયા હતા અને એમની સાથે ધામિક ચર્ચા કરી હતી.
Jain Education International
તુગિક સ'નિવેશ
દસમા ગણધર મેતાની આ જન્મભૂમિ હતી. આ સન્નિવેશ વત્સ દેશમાં આવેલેા હતેા. એટલે માંગીતુંગી ગામ જ પ્રાચીન તુગિક સંનિવેશ હાવે જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org