________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
અથ વિશાલ જલરાશિ કર્યો છે; કારણ તે વિરાટ સમુદ્ર સમાન હતી.૫ પુરાણકારે પણ ગંગાને સમુદ્રરૂપિણી કહી છે.
રે
વૈદિક દૃષ્ટિ અનુસાર ગંગામાં નવસા નદી મળે છે. જૈનદૃષ્ટિએ ચૌદહજાર નદીએ ગંગાને મળે છે. જેમાં યમુના, સરયુ, કાશી, મહી વગર મેાટી નદીઓને પણ સમાવેશ થયેલે છે.
પ્રાચીનકાલમાં ગંગા નદીનેા પ્રવાહ ઘણા વિશાળ હતા. સમુદ્રમાં પ્રવેશ કરતી વખતે ગગાનેા પટ સાડાખાસ ચેાજન પહેાળા હતા. અને પાંચ કેાસ ઊંડા હતા. ૧૦
આજે ગગા એટલી વિશાળ નથી. ગગા નદીમાંથી અને એની સહાયક નદીએમાંથી અનેકાનેક વિરાટકાય નહેરે કાઢવામાં આવી છે. તથાપિ ગંગા પેાતાની વિશાલતા માટે પ્રખ્યાત છે. વૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ગંગા ૧,૫૫૦ માઈલ લાંખા માગ ને વટાવી બંગાળના ઉપસાગરમાં પડે છે. યમુના, ગામતી, સરયુ, રામગ`ગા, ગંડકી કેશી અને બ્રહ્મપુત્રા આદિ અનેક નદીઓને પેાતાનામાં ભેળવી વર્ષોંકાલીન ભરતીવડે ગંગા મહા નદી ૧૮૦૦,૦૦૦ ઘનફુટ પાણીને પ્રસ્તાવ પ્રતિ સેકન્ડે કરે છે.૧૧
ભગવાન મહાવીરના વિહાર પ્રસંગમાં ગગાના ઉલ્લેખ અનેક ૫. (૩) સ્થાનાંગવૃત્તિ ૫, ૨, ૧ (ખ) કૂદકતવા મહાણુ વકા.
—બૃહત્કપભાષ્ય ટીકા ૫૬૧૬
—ક દપુરાણ કાશીખંડ ૨૯ અ.
૬. સમુદ્ર વિળી વાર્યા ।
७. आसां नवशतैर्युक्ता गंगा पूर्वसमुद्रगगा ।
८. चोदसहि सल्लासहस्सेहिं समाणा ।
—હારગત ૨, ૭
—જ ખુદીપ વક્ષસ્કાર
૯. મુદ્દે વા તૢિ નોયળાંર્ અદ્ર નોયાં ન વિદ્યુમેળ । -જંબૂ, ૪. વક્ષસ્કાર
૧૦. સદામ નોયન સર્વોદેŌ |
—જ ખૂ. ૪. વક્ષસ્કાર
૧૧. હિન્દી વિશ્વકાય, નાગરીપ્રચારિણી સભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org