________________
ચડપ્રદ્યોત
3333
રાજા ચેટકના કુળનું નામ હૈહય હતુ‘૨૮ અને એના વંશનુ ગેાત્ર વશિષ્ઠ હતું.૨૯ રાજા ચેટક સ્વય' લિચ્છવી હતેા નહી. પણ તે લિચ્છવી ગણતંત્રને અધ્યક્ષ હતા. એ એના કુશળ નેતૃત્વનું સ્પષ્ટ નિર્દેશન છે.
૩૩
જૈન સાહિત્યમાં રાજા ચેટકનુ સ્થાન ગૌરવપૂર્ણ રહ્યું છે, પણ આશ્ચર્ય એ છે કે ઇતિહાસકારેએ એના પર કોઈ પ્રકાશ પાડચો નથી. એનું મૂળ કારણ એ છે કે વૈદિક સાહિત્યમાં કેાઈ જગ્યાએ એ સમયના મગધ, કૌસલ, કૌશાંખી જેવા રાજત ત્રાત્મક રાજ્યને ઉલ્લેખ અવશ્ય થયા છે પણ વૈશાલી જેવા સ્થાનના કે જ્યાં ગણત ંત્રાત્મક પદ્ધતિ ચાલતી હતી, એને કાઈ પણ જગ્યાએ કિંચિત્ માત્ર પણ ઉલ્લેખ નથી. બૌદ્ધ સાહિત્યમાં વૈશાલી અને એના પર આધિપત્ય રાખનારા લિચ્છવી ક્ષત્રિય જાતિનુ વણુ ન મળે છે પરંતુ એ સ્થાન અને સમાજ પર સંપૂર્ણ અધિકાર રાખનાર કોઈ વ્યક્તિ-વિશેષનુ નામ પ્રાપ્ત થતું નથી. સંભવ છે કે તે ભગવાન મહાવીરના પરમ ઉપાસકે હશે, જેના કારણે વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં એનું નામ આવ્યુ નથી. અને જૈન તથા જૈનેતર પરંપરામાં એવું કેાઈ પ્રમાણ નથી કે જે એમને નિગ્રંથ ઉપાસક ગણવામાં બાધક થાય. એટલે તે જૈત રાજા જ સાષિત થાય છે.
Jain Education International
૨૮. (ક) ચેકો ગયા હૈયે કુરુસંતે । આવશ્યકચૂર્ણિ ઉત્તરાવ, પત્ર ૧૬૪ (ખ) વેરા િચૂંટવા હૈહયસપૂતે । —આવશ્યક હારિભદ્રીય વૃત્તિ પત્ર ૬૭૬ (ગ) ત્રિષષ્ટિ, ૧૦, ૬, ૨૨૬
(ધ) ઉપદેશમાલા સટીક ૩૩૮
२८. भगवओ महावीरस्स माया वासिठस गुत्तेणं ।
For Private & Personal Use Only
—ફલ્પસૂત્ર
www.jainelibrary.org