________________
ભગવાન મહાવીરની પૂ`કાલીન જૈન પરંપરા
૧. નારદ
૨. વયિપુત્ર ૩. અસિત દૈવિક
૪. ભારદ્વાજ અંગિરસ
૫. પુષ્પસાલપુત્ર
૬. વલ્કલચીરિ
૭. કુર્માપુત્ર ૮. કેતલીપુત્ર
૯. મહાકશ્યપ
૧૦. તેતલિપુત્ર
૧૭. વિઠ્ઠ
૧૮. વષઁપકૃષ્ણ ૧૯. આરિયાયણ
૨૦, ઉલ્હલવાદી
એમના દ્વારા નિરૂપિત અધ્યયન અરિષ્ટનેમિનું સ્વયંભૂત પ્રમાણ છે.
૪
૧૧. મંખલીપુત્ર
૧૨. ચાવલ્કય
૧૩. મૈત્રય ભયાલી
૧૪. માહુક
૧૫. મધુરાયણ
૧૬. સેારિયાયણ
પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. રાય ચૌધરીએ પોતાના વૈષ્ણવ ધર્મના પ્રાચીન ઇતિહાસસાં ભગવાન અરિષ્ટનેમિ(નેમિનાથ)ને શ્રીકૃષ્ણના કાકાના દીકરા ભાઈ તરીકે ગણાવ્યા છે.
પી. સી. દીવાન લખે છે–જૈન ગ્ર'થા અનુસાર નેમિનાથ અને પાર્શ્વનાથની વચ્ચે ૮૪૦૦૦ વર્ષના ગાળા છે. હિન્દુ પુરાણામાં આ ખાખતના કોઈ નિર્દેશ નથી કે વસુદેવના સમુદ્રવિજયના મોટાભાઈ હતા અને એમને કોઈ અરિષ્ટનેમિ નામના પુત્ર હતા. પ્રથમ મુદ્દા અંગે દીવાનનું એમ કહેવું છે કે આપણે એ વસ્તુને સ્વીકાર કરવા પડશે કે આપણા વર્તમાન જ્ઞાન માટે એ સભવિત નથી કે જૈન ગ્રંથકારોએ એક તીથ કરથી ખીજા તીર્થંકર વચ્ચે સુદીર્ઘ કાલના ગાળા ૬૭ ભાર—વનિય-પુત્તે આસિતે નિરિસ-પુસાહે ચ । वक्कलकुम्मा केवल वगसव तह तेतलिस्ते य ॥ मंखली जण्णभयालि बाहुय महु सेोरियाण विदुविषु । वरिसकण्हे आरिय उक्कलवादी य तरुणे य ॥
ઇસિભાસિયાઈ પઢમા સંગહણી ગા. ૨૩
Jain Education International
―――
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org