________________
૪૮
ભગવાન મહાવીર : એક અનુશીલન
વસ્યા હતા. આ શેરિપુરમાં જ ભગવાન અરિષ્ટનેમિનો જન્મ થયો હતે એટલે જ એમને પણ “શૌરિ પણ કહેવામાં આવે છે. તેઓ જિનેશ્વર તે હતા એટલે એ સંદર્ભમાં અહીં “શુરઃ શૌરિજિનેશ્વર” પાઠ વધુ તર્કસંગત છે. કેમકે વૈદિક પરંપરાના કેઈપણ ગ્રંથમાં વાદવને સંબંધ શરિપુર સાથે હોવાનું જણાવવામાં આવ્યું નથી. એટલે મહાભારતમાં શ્રીકૃષ્ણને “શૌરિ” તરીકે ઓળખાવવામાં આવ્યા હોય તે અવશ્ય ચિંત્ય છે.
ભગવાન અરિષ્ટનેમિનું નામ અહિંસાની અખંડ જ્યોત પ્રગટાવવાના કારણે એટલું બધું કપ્રિય બન્યું હતું કે મહાત્મા બુદ્ધના અનેક નામની યાદીમાં એમનું એક નામ અરિષ્ટનેમિ પણ જોવા મળે છે. લંકાવતારના ત્રીજા પરિવર્તનમાં બુદ્ધનાં અનેક નામ આપવામાં આવ્યાં છે. ત્યાં લખવામાં આવ્યું છે – જે પ્રમાણે એક જ વસ્તુને અનેક નામ આપવામાં આવે છે તે પ્રમાણે બુદ્ધનાં અસંખ્ય નામે છે. કોઈ એમને તથાગત કહે છે તે કોઈ સ્વયંભૂ, નાયક, વિનાયક, પરિણાયક, બુદ્ધ, ઋષિ, વૃષભ, બ્રાહ્મણ, વિષ્ણુ, ઈશ્વર, પ્રધાન, કપિલ, ભૂતાનૂત, ભાસ્કર, અરિષ્ટનેમિ, રામ, વ્યાસ, શુક, ઈન્દ્ર, વરુણ વગેરે નામથી ઓળખાવે છે. આ
ઇતિહાસકારોની દષ્ટિમાં અરિષ્ટનેમિ નન્દીસૂત્રમાં ત્રષિભાષિત(સિમારિય)ને ઉલ્લેખ છે. ૫ એમાં પિસ્તાલીસ પ્રત્યેક બુદ્ધ નિરૂપિત પિસ્તાલીસ અધ્યયન છે. એમાંના વસ પ્રત્યેક બુદ્ધ ભગવાન અરિષ્ટનેમિના સમયમાં થઈ ગયા છે. ૬૬ એમનાં નામ આ પ્રમાણે છે: ૬૪ બૌદ્ધધમંદશન પુ. ૧૬૨ ૬૫ નન્દીસુત્ર. १६ पत्तेय बुद्धमिसिणी, वीस तित्थे अरिवणेमिस्से । पासस्स य पण्णरस, वीरस्स विलीणमोहस्स ।।
–લમાલય, વર્મા સહિળી મા. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org