________________
પરિશિષ્ટ : ૪
વ્યકિત-પરિચય ભગવાન મહાવીરનું શાસન સમતાનું આદર્શ રાજ્ય હતું. એમાં નાના–મેટા બધાને સમાન સ્થાન હતું. અગણિત સાધારણ અને અતિસાધારણ વ્યક્તિ એમના સંપર્કમાં આવીને પોતાનું કલ્યાણ કરતી રહી તો અનેક પ્રસિદ્ધ રાજન્ય, મહામાત્ય આદિ પણ એમના ચરણમાં બેસીને ધર્મ–ઉપદેશ સાંભળી જીવનને કૃતાર્થ કરતા રહ્યા. કેટલીક મુખ્ય વ્યક્તિ એવી પણ હતી કે જેને પ્રભાવ અન્તરીય અને અન્તર્ધર્મસંઘીય કહી શકાય એ હિતે. ભગવાન મહાવીરના અનેક ભક્ત રાજા, રાજકુમાર એવા પણ હતા કે જેમની ચર્ચા બૌદ્ધ પિટકોમાં પણ જોવા મળે છે અને એમ લાગે છે કે બને પરંપરા એમને પોતાના અનુયાયી માનતી હતી. અત્રે કેટલીક એવી પ્રસિદ્ધ વ્યક્તિઓ અંગે એતિહાસિક પર્યાલોચન રજૂ કરવામાં આવ્યું છે.
અભયકુમાર અભયકુમાર પ્રબલ પ્રતિભાસમ્પન વ્યક્તિ હતી. જૈન અને બૌદ્ધ બને પરંપરામાં એનો ઉલ્લેખ છે. જૈન પરંપરા એને પિતાને અનુયાયી માને છે અને બૌદ્ધ પરંપરા એને પોતાને અનુયાયી માને છે. આગમ સાહિત્ય અનુસાર તે શ્રમણ ભગવાન મહાવીરની પાસે દીક્ષા લે છે તે ત્રિપિટક સાહિત્ય અનુસાર તે બુદ્ધની પાસે પ્રવજ્યા લે છે.
પરિ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org