________________
ગણધર પરિચય
ઉંમર તરફ ધ્યાન ન આપવાને કારણે જ આચાર્ય હેમચન્દ્ર જેવા મહાન પ્રતિભાશાળીએ તેઓને સહાદર માન્યા અને આંગળ
વાહિન યેિ લખીને પોતાની માન્યતાનું ઔચિત્ય સિદ્ધ કરવાને પ્રયાસ કર્યો છે.
૮. અંકર્ષિત તે મિથિલામાં રહેનાર ગૌતમ ગોત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતા દેવ અને માતા જયંતી હતી. ત્રણસે છાત્રોની સાથે અડતાલીસ વર્ષની અવસ્થાએ એમણે દીક્ષા લીધી. સત્તાવન વર્ષની અવસ્થાએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન મહાવીરના અંતિમ વર્ષે અઠ્ઠોતેર વર્ષની અવસ્થાએ તેઓ રાજગૃહના ગુણશીલ ચિત્યમાં નિર્વાણ પામ્યા.૨૩
૯. અચલબ્રાતા તેઓ કેશલા ગામના નિવાસી હારીત ગોત્રીય બ્રાહ્મણ હતા. એમના પિતા વસુ અને માતા નંદા હતી. ત્રણ છાત્રોની સાથે બેંતાલીસ વર્ષની અવસ્થાએ શ્રમણત્વ સ્વીકાર કર્યો. બાર વર્ષ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને ચૌદ વર્ષ કેવલી અવસ્થામાં
of fourteen years of ascetic life, Mandit acquired Kevel Gnana...and he acquired Moksha Pada... when he was eightythree years old. (P. 122) Gandhra Maharaja Mauryaputra was Sixty-Five years oid when he renounced the World.
After a Period of fourteen years of ascetic life Ganadhra Mauryaputra acqured Kevala Gnana... at the age of seventy-nine.
Ganadhara Mahraja Mauryaputra remained a kevali for Sixteen years and he acquired Pada...
when he was ninety-five yeerrs old. (P. 124) ૨૩. આવ. નિયુક્તિ ગા, ૬૪૪-૫૬ ૨૪, એજન ગા. ૬૪૪-૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org