________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વસ્તુતઃ એ ભ્રમ છે. સત્ય તથ્ય નથી. બન્નેની માતાનું એક નામ હેવાથી જ આ ભ્રમ થયે છે.
સમવાયાંગમાં આર્ય મંડિકનું આયુષ્ય ત્યાસી વર્ષ લખવામાં આવ્યું છે. પણ સાથે સાથે એ પણ લખવામાં આવ્યું છે કે તેઓ ત્રીસ વર્ષ સુધી શ્રમણ પર્યાય પાળીને સિદ્ધ થયા હતા. ૧૯ એનાથી એ સ્પષ્ટ છે કે મંડિકે જ્યારે દીક્ષા લીધી હતી તે સમયે એમની ઉંમર ત્રેપન વર્ષની હતી.
સમવાયાંગમાં મૌર્યપુત્ર અંગે લખવામાં આવ્યું છે કે એમણે પાંસઠ વર્ષની અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી હતી.૨૦ દીક્ષા લેવાની સમવાયાંગની વાત અન્ય ગ્રંથકારોએ પણ સ્વીકારી છે. ૨૧ મુનિ રત્નપ્રવિજયજીએ પણ આ વાત માની છે. ૨૨
સારાંશ એ છે કે અગિયાર ગણધરેએ એક જ દિવસે દીક્ષા ગ્રહણ કરી. એવી સ્થિતિમાં એ કેવી રીતે સંભવિત છે કે એક જ દિવસે દીક્ષા ગ્રહણ કરતી વખતે મેટા ભાઈની ઉંમર ત્રેપન વર્ષ અને નાના ભાઈની ઉંમર પાંસઠ વર્ષ હોઈ શકે. દીક્ષા લેતી વખતે મોટાભાઈથી નાનો ભાઈ કેવી રીતે મેટે હોઈ શકે ?
એ પરથી એ સ્પષ્ટ છે કે મંડિક અને મૌર્યપુત્ર સહોદર ન હતા. બન્નેની માતા પૃથફૂ–પૃથફ હતી. નામ ભલે એક રહ્યું પણ તેઓ એક નહતી. વિજયાદેવીએ વિધવાવિવાહ કર્યો ન હતો. એની ૧૭. ગણધરવાદ પ્રસ્તાવના, પૃ. ૬૩-ટિપ્પણ અને ૬૪ ૧૮. શેરí મંદિયપુર તેરીરું વાતારું વીર્થ પત્તા સિધે ગાવીને !
–સમવાયાંગ, ૮૩ સમવાય ૧૯. શેર મંહિપુરો તીરં વાસTહું સાકળચં વરવા વાળા સિંધે, કુષે ના સવदुक्खप्पहीणे
સમવાયાંગ, ૩૦ સમવાય ૨૦, સમવાયાંગ ૬૫ સમવાયા ૨૧. ગણધરવાદ પ્ર. ૬૪ને ચાર્ટ ૨૨. Gandhara Maharaja Mandita was fifty three years
old when he renougeed the world After a Period
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org