SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૮ ભગવાન મહાવીર : એક અનુશીલન सव्वे सयकम्मकप्पिया । —સૂત્ર ૧, ૨, ૩, ૧૮ પ્રાણી માત્ર પોતાનાં કૃત-કર્મોને કારણે જ વિવિધ ચેાનિઓમાં ભ્રમણ કરે છે. कम्मुणा उवाहि जायइ । કમથી જ સમસ્ત ઉપાધિ ઉત્પન્ન થાય છે. न चित्ता तायप भाषा, कुओ विज्जाणुसासणं । આયા ૧, ૩, ૧ जहा सुणी पूइकन्नी निक्क सिज्जई सव्वसा । एव' दस्सीस पडिणीए, मुहरी निक्कसिज्जइ ॥ ~~~ઉત્તરા ૬, ૧૧ વિવિધ ભાષાઓનું જ્ઞાન મનુષ્યને દુર્તિથી ખચાવી શકતું નથી તા પછી વિદ્યાનું અનુશાસન કેવી રીતે કોઈને ખચાવી શકે ? - अप्पपिण्डासि पाणासि, अप्प भासेज सुव्वए । -ઉત્ત॰ ૧, ૪ જેવી રીતે સડેલા કાનાવાળી કૂતરીને બધે સ્થાનેથી દૂર કરવામાં આવે છે, તેવી રીતે દુઃશીલ, ઉંડ અને વાચાલ મનુષ્યને સત્ર તિરસ્કૃત કરીને કાઢી મૂકવામાં આવે છે, બાય-સૂત્ર Jain Education International For Private & Personal Use Only સુવતી સાધક આછું ખાય, એછું પીએ તથા આછુ' મેલે. अणुमायं पि मेहावी, मायामोसं विवज्जए । સૂત્ર ૧, ૧૮, ૨૫ -દશ ૧, ૨, ૪૯ આમાંથી સાધક અણુમાત્ર પણ માયા-મૃષાનું સેવન કરતા નથી. www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy