________________
૭૮૭
ભગવાન મહાવીરને ઉપદેશ
मदा मोहेण पाउडा ।
-સૂત્ર ૩, ૧, ૧૧ અજ્ઞાની જીવ મેહથી આવૃત્ત થાય છે. મા માના પ
–આચાઇ ૫, ૩ મોહથી જીવ વારંવાર જન્મ-મરણના ચક્કરમાં ફસાઈ જાય છે. रागो य दोसो विय कम्मबीय ।
–ઉ૦ ૩૨, ૭ રાગ અને દ્વેષ એ બન્ને કર્મનાં બીજ છે. राग-दीसस्सिया बाला, पाव कव्वं ते बहुँ।
-સૂત્ર ૮, ૮ અજ્ઞાની છવ રાગ-દ્વેષથી આવૃત થઈ વિવિધ પાપ-કર્મ કર્યા કરે છે.
अकुठवआ ण णत्थि । પાપ નહીં કરનારનું નવું કર્મ બંધાતું નથી.
કમ
सुचिण्णा कम्भा सुचिण्ण फला मवति । दुचिण्णा कम्मा दुचिण्णफला भवति ॥
–સુવ૦ ૧, ૩૦, ૨૦ સારા કર્મનું ફળ સારું મળે છે. ખરાબ કર્મનું ફળ ખરાબ મળે છે.
जहा दड्ढाण बीयाणं, ण जायंनि पुण अंकुरा । कम्मबीएसु दड्ढेसु न जायंति भबंकुरा ॥
-–દશા. ૫, ૧૫ બીજ બળી ગયા પછી એમાંથી નવીન અંકુર ફૂટતું નથી તેવી રીતે કર્મરૂપી બીજ બળી ગયા પછી એમાંથી જન્મ-મરણરૂપ અંકુર (ટ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org